નાના સુવિચાર ગુજરાતી અર્થ સાથે | Nana Suvichar Gujarati 2022

Free 101+ નાના સુવિચાર ગુજરાતી (Nana Suvichar Gujarati 2022) | નાના સુવિચાર ગુજરાતી pdf.

101+ નાના સુવિચાર ગુજરાતી pdf | Nana Suvichar Gujarati 2022

નમસ્કાર મિત્રો, તમારા સૌ નું અમારા આ બ્લોગ માં ખુબ સ્વાગત છે. આજ અમે ફરી અહીં એક ખુબ જ સરસ વિષય જોવા રહ્યા છીએ, જેનું નામ છે “101+ નાના સુવિચાર ગુજરાતી (Nana Suvichar Gujarati).” અમે આશા રાખશું કે તમને આ બધા ગુજરાતી સુવિચાર ખુબ જ ગમશે અને તમે અન્ય લોકો ને જરૂર થી શેર કરશો.

આજ નો આ યુગ સોશ્યિલ મીડિયા નો યુગ કેહવામાં આવે છે. અને આપણી સૌની સવાર સ્માર્ટ ફોને થી જ શરુ થાય છે. જયારે દિવસ ના અંતે પણ આપણે આપડા ફોન ની સાથે જે કરીએ છીએ. અહીં આમે થોડા નાના સુવિચાર આપ્યા છે, જેનો ઉપીયોગ તમે તમારા સોશ્યિલ મીડિયા ના એકાઉન્ટ માં સ્ટેટ્સ કે પ્રોફાઈલ ફોટો તરીકે આસાની થી કરી શકો છો.

101+ નાના સુવિચાર ગુજરાતી માં (Latest Nana Suvichar Gujarati With Image and Txt SMS 2022

અહીં નીચે તમને ખુબ જ સુંદર સુવિચાર નું એક વિશાલ લિસ્ટ આપવામાં આવ્યું છે. જેનો ઉપયોગ તમે તમારા સોશ્યિલ મીડિયા ના અલગ અલગ પ્લેટફોર્મ પર ખુબ જ આસાની થી કરી શકો છો. તમે કોઈ પણ ફોટો અથવા ટેક્સ્ટ(text) ને સેવ કરી અને તમે તમારા વૉહટ્સએપ સ્ટેટ્સ માં બહુ આસાની થી મૂકી શકો છો. અહીં આપેલા નાના સુવિચાર ને કઈ રીતે કોપી કરવા અને ફોટોસ(Photos) કઈ રીતે સેવ કરવા તેના વિષે માહિતી નીચે આપેલા છે.

હમેશા મહેનતથી સફળતા મળે છે, વિચારોથી નહીં !

મન વિનાની પૂજા પણ મહાપાપ છે.

સમય ડરતા પણ સત્ય વધૂ કિંમતી છે.

ગરીબી નમ્રતાની પરીક્ષા અને મિત્રતાની ક્સોટી છે.

મળશે અને સંતોષ જ આનંદનું મુળ છે.

પહેલું ભણતર એ જ છે, સભ્યતાથી બોલતા શીખવું.

આળસ માનવીનો મહાન શત્રુ છે.

જાગ્યા ત્યાર થી સવાર.

કોધ સામેનું શ્રેષ્ઠ હથિયાર મૌન છે.

પ્રેમ પાપીઓને પણ સુધારી દે છે.

પ્રગતિ માટે પરિવર્તન પણ જરૂરી છે.

લોખંડનો સોથી મોટો દુશ્મન એનો પોતાનો જ કાટ છે.

મહેનત એ મનુષ્યનું કર્તવ્ય છે, ફળ તે તેની સાર્થકતા છે.

શ્રદ્ધા અને પ્રેમ કયારેય પરાણે પેદા કરી શકાતા નથી.

જીવનમાં અવગુણો તો નાવમાં પડેલા કાણા જેવો છે.

લિફટ વડે નહિ પરંતુ પગથીયા ચડીને સફળતા મળે છે.

અનંત શ્રદ્ધા અને બળ, એજ માત્ર સફળતાનું રહસ્ય છે.

સ્વરઈતા અને પરિશ્રમ મનુષ્યનાં સર્વાત્તમ વૈધ છે.

ઈચ્છાનો ત્યાગ જ ઉત્તમ તપ છે.

કુતૂહલ એ જ્ઞાનનું બીજ છે.

લાગણી માપવાથી નહિ, આપવાથી વધે છે.

કોધ મનુષ્યનાં ઉજ્જવળ ભવિષ્યને બગાડે છે.

જો ઉદેશ્ય જ શુભ ન હોય તો, જ્ઞાન પણ પાપ બની જાય છે.

સફળતાનાં પાયામાં હંમેશા સંઘર્ષ જ સમાયેલો હોય છે.

શાણા માણસો પુસ્તક અને પોતાનું જીવન બન્ને વાંચે છે.

સિદ્ધિના આનંદ કરતા લક્ષ્યની સ્પષ્ટતા વધારે જરૂરી છે.

ભલાઈ એ એકમાત્ર એવું ધિરાણ છે, જે કયારેય દગો દેતું નથી.

મનની દુર્બળતાથી મોટું કોઈ પાપ નથી.

મિત્રોની ટીકા ખાનગીમાં કરો અને પ્રશંસા જાહેરમાં.

જે ખોટું શીખવતી નથી તે માતા.

જ્ઞાની માણસોનું કામ પોતાના દોષ શોધી કાઢવાનું છે.

સાચી વાત બધાને કડવી લાગે છે.

તૃષ્ણામાં જે આનંદ છે, તે તૃપ્તિમાં નથી.

જે કામ તમે આજે કરી શકો છો તે કાલ પર છોડો નહિ.

પ્રબળ આત્મવિશ્વાસ જ મહાન કાર્યાનો જનક છે.

જેને હારવાનો ડર છે, તેની હાર નિશ્ચિત છે.

સુખની ઘેલછા એ જ દુઃખનું મુખ્ય કારણ છે.

જયાં ઉધામ છે ત્યાં પ્રકાશ છે અને જ્યાં આળસ છે ત્યાં અંધકાર.

મુહૂર્ત નહિ, પણ મહેનત પર ભાર મૂકો.

વિજયી માણસ જે માટીમાંથી બન્યો છે, એનું નામ સાહસ છે.

“નથી” તેની ચિંતા છોડશો, તો ”છે” તેનો આનંદ માણી શકશો.

વિજયનાં બાપ થનારા સેંકડો હોય છે, જયારે પરાજય અનાથ હોય છે.

રેમ કોઈને પણ આપેલ સોથી મોટું સમ્માન છે.

101+ નાના સુવિચાર ગુજરાતી | 101+Nana Suvichar Gujarati

જેનું જીવન ઉપકારી નથી, તેવા જીવનને ધિકકાર છે.

મહત્વનાં બનવા કરતા સારૂ બનવું તે વધુ મહત્વનું છે.

સન્માન વ્યકિતનું નહિ પણ, તેના સ્થાનનું થતું હોય છે.

દૂનીયામાં ઉધમ સિવાય કોઈ મિત્ર નથી, અને આળસ સમાન કોઈ શત્રુ નથી.

સફળતા એને જ મળે છે જે પરસેવો પાડે છે.

સ્વાશ્રય અને સંયમ એ ચારિત્ર્યનાં બે ફેફસા છે.

અઘરું કામ આવતી કાલે નહીં, આજે જ શરૂ કરો.

સારા વિચાર માનવીને સજ્જન બનાવે છે.

દરેડ ઉમદા કાર્ય શરૂઆતમાં અશકય જ લાગતા હોય છે.

જે એકલો પ્રવાસ કરે છે, તેની ઝડપ સૌથી વધારે હોય છે.

આ દુનિયામાં આપણું કઈ જ નથી સિવાય કે સમય.

બદલાની અપેક્ષા વિના બીજાને મદદ કરવી તેનું નામ દાન.

સમય સત્ય સિવાયની દરેક વસ્તુઓને કચરાપેટીમાં નાખી દે છે.

શકિતનો ગર્વ નહિ, યોગ્ય ઉપયોગ કરો.

જાત ને બદલશો તો, આખું જગત આપો આપ બદલાઈ જશે.

ચિંતાથી રૂપ, બળ અને જ્ઞાનનો નાશ થાય છે.

સપનું એટલે પગથિયા વિનાની સીડી અને ઘ્યેય એટલે નિશ્ચિત કરેલા પગથિયા.

દરેક કાર્યનો એક સમય છે અને દરેક સમય માટે એક કાર્ય હોય છે.

જે તક ગુમાવે છે તે, સફળતાને પણ ગુમાવે છે.

સદભાગ્ય હંમેશા પરિશ્રમની પાછળ જ હોય છે.

કેળવણી એટલે માણસનો સમાજોપયોગી વિકાસ.

પુસ્તક અંતઃકરણને ઉજજવળ કરે છે.

તમે ક્ષણને બગાડો એ તમારું ભાગ્ય બગાડશે.

પ્રસન્ન ચિત્ત ઉત્તમ સ્વાસ્થ્યની નિશાની છે.

મનુષ્ય જન્મથી નહિ પરંતુ કર્મથી મહાન બને છે.

આવડત હમેશા નમ્રતાના વસ્ત્રો માં જ શોભે.

સ્વાર્થી બનવા કરતા પરમાર્થી બનો.

સાચી ગુરુ સેવા વિના વિદ્યા પ્રાપ્ત ન થાય.

સલાહની સૌથી વધુ જરૂર હોય, તેમને જ એ સૌથી ઓછી ગમે છે.

પ્રેમ વિનાનું કામ એ ગુલામી છે.

ઘ્ઘેય જેટલું મહાન,તેટલો જ તનો માર્ગ લાંબો અને વિકટ.

મેઘ સમાન જળ નહે અને આપ સમાન બળ નહિ.

માગવુ તે પામરતા છે,મળવુ તે લાયકાત છે.

મહેનતરૂપી સોનેરી ચાવીથી ભાગ્યનાં દ્વાર ઉઘાડી શકાય છે.

મળેલા ધનથી જે સંતુષ્ટ છે તેના માટે સ્વર્ગ અહિ જ છે.

જયારે દ્વિધામાં હો ત્યારે સત્ય બોલો.

દયા સજ્જનતાની મૂળભૂત નિશાની છે.

દૂર રહીને પણ જે દિલ માં રહે એ આપણો ખરો સ્વજન.

પદ મેળવવામાટે નહિ,પરંતુ શ્રેષ્ઠતા માટે મથો.

નાના સુવિચાર ગુજરાતી 2022 | Nana Suvichar Gujarati

Read Also: Good Morning Gujarati suvichar text SMS

સુવાક્યો નાના સુવિચાર ગુજરાતી | નાના સુવિચાર ગુજરાતી text

આળસથી કટાઇ જવા કરતા મહેનતથી ઘસાઈ જવું વધુ સારૂ છે.

વિધા સમાન શરીરને શોભાવનાર બીજી કોઈ વસ્તું નથી.

બધી જ સફળતાનો પાયો બધી જ નિષ્ફળતામાંથી બંધાય છે.

સાચો દોસ્ત સુખોનો સરવાળો કરે છે અને દુઃખોની બાદબાકી.

દરેક માટે દયાળું બનો, પરંતુ પોતાનાં માટે કઠીર રહો.

જે વ્યકિત એકાંતમાં તમારો દોષ બતાવે,તે તમારો સાચો મિત્ર છે.

સિદ્ધાંત કરતા સહકાર અને બહુમતિ કરતા સહમતિ વધું શ્રેષ્ઠ છે.

પડવામાં નાનપ નથી ,પણ પડયા રહેવામાં નાનપ છે.

જીવનની પરિસ્થિતિનો સામનો કરવાની યોગ્યતાનું નામ શિક્ષણ છે.

જેની પાસે ધૈર્ય છે અને જે મહેનતથી ગભરાતો નથી, સફળતા તેની દાસી છે.

આવતી દરેક તકને ઝડપી લેવી એ મહાન થવાનું લક્ષણ છે.

બીજાને સુખી કરવાની ભાવના રાખનાર કયારેય દુઃખી થતો નથી.

ઈર્ષા, લોભ, ક્રોધ અને કઠઠોરવચન, આ ચાર વસ્તુ થી હમેશા દૂર રહેવું તેનું નામ જીવન.

જે માતા-પિતા પોતાના બાળકોને લાડકા ઉછેરે છે, તેઓ તેનું ભવિષ્ય બગાડે છે.

દરેક કાર્ય માટે સમય હોય છે,અને દરેક સમયને માટે કાર્ય હોય છે.

નશીબનાં ભરોસે બેસી રહેવું ત કાયરતાની નિશાની છે.

જાતને બદલશો, તો આખું જગત બદલાઈ જશે.

સફળતાની કિંમત મનની એકાગ્રતા છે.

નાના સુવિચાર ગુજરાતી- 2022 | Nana Suvichar Gujarati 2022

Nana Suvichar Gujarati 2022

જીતવાનું કયારેક પણ શીખવાનું દરેક વખતે હોય છે.

કીર્તિ એ શોર્યભર્યા કાર્યની સુગંધ છે.

માનવીને ગ્રહો નહિ,પરંતુ તેના પૂર્વગ્રહો નડતા હોય છે.

સાચા-ખોટાને પારખી શકવાનો વિવેક જ સાચું શિક્ષણ.

કજિયો એ દુર્બળતા નું હથિયાર છે.

How to Save Gujarati Suvichar Text, Photos, and Image

  • તમારે જે ટેક્સ્ટ ને કોપી કરવું છે, તેના પર થોડી જ વાર સુધી ક્લિક કરી રાખો.
  • હવે તમને Cut, Copy અને Paste ઓપ્શન નું એક સબ મેનુ દેખાશે.
  • ત્યારબાદ તેમાં copy text પર ક્લિક કરો
  • ત્યારબાદ હવે જ્યાં તમારે તે ટેક્સ્ટ(Text) પેસ્ટ કરવું છે, ત્યાં જઈ તમે ટેક્સ્ટ ને પેસ્ટ કરો.
  • ત્યારબાદ Image અથવા Photo ને સેવ કરવા, તે ફોટો ઉપર થોડી વાર સુધી ક્લિક કરી રાખો.
  • ત્યારબાદ હવે save નો એક ઓપ્શન તમને દેખાશે.
  • ત્યારબાદ તેમાં Save Image પર ક્લિક કરો.
  • હવે તે ફોટો તમારી ગેલેરી માં સેવ(save) થઇ ગયો હશે.
EssayOnlineServiceClick here

Leave a Comment