અમદાવાદના ડૉક્ટરએ ઓપરેશન વગર ઉતાર્યું 44 કિલોગ્રામ વજનAhmedabad weight loss case: ડો. આશિષ જણાવે છે કે મને બહારનું ખાવાનો ખૂબ જ શોખ હતો. જેના પરિણામે ધીરે ધીરે મારું વજન વધતાં વધતાં 131 કિલો થઈ ગયું. જેના કારણે ચાલવામાં અને બેસવામાં પણ તકલીફ પડતી હતી. રોજેરોજ  તકલીફો ઘટવાની જગ્યાએ વધવા લાગી હતી.Source link

Leave a Comment