આપના ધારાસભ્ય અમાનતુલ્લા ખાનના સમર્થકોની ગુંડાગીરી બહાર આવીએન્ટી કરપ્શન બ્યુરોએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અમાનતુલ્લા ખાનના ઠેકાણાઓ પર એક સાથે રેડ કરી હતી. ACBએ AAPના ધારસભ્યના ઠેકાણાઓ પરથી વાંધાજનક સામગ્રી મળવાનો દાવો કરીને તેમની ધરપકડ કરી છે. હવે આ રેડ સાથે સંકળાયેલો એક વીડિયો બહાર આવ્યો છે, જેમાં કથિત રીતે આપના ધારાસભ્ય અમાનતુલ્લા ખાનના સમર્થકોને ACBના અધિકારીઓ સાથે મારામારી કરતા દેખી શકાય છે.Source link

Leave a Comment