આ યુવતીના લાંબા વાળ જોઈને તમને પણ આવી જશે ઈર્ષ્યા


ઘાટ્ટા, લાંબા અને મજબૂત વાળા સૌ કોઈને ગમે છે. જો કે, જેમની પાસે આ હોય છે, તેને તેની કેર કરવાનું પણ એક ટાસ્ક હોય છે. આ તમામની વચ્ચે એક છોકરીએ જણાવ્યું છે કે, તે કેવી રીતે પોતાના 5 ફુટ લાંબા વાળની દેખરેખ રાખે છે. છોકરીના વાળ તેની હાઈટથી વધારે લાંબા છે. જ્યારે તે ઊભી થાય છે તો જમીન અડી રહે છે.

લંડનમાં રહેતી આ છોકરીનું નામ માલ્ગોર્જેટા કુલ્સ્કીક (Malgorzata Kulczyk) છે, 35 વર્ષિય કુલ્સ્કીકના વાળની લંબાઈ 5 ફુટ 2 ઈંચ છે. સમયની સાથે હજૂ પણ વાળ વધી રહ્યા છે. કુલ્સ્કીકે તેને ક્યારેય નહીં કપાવાનો નિર્ણય લીધો છે.

Published by:Pravin Makwana

First published:

Source link

Leave a Comment