એકસાથે દફનાવવામાં આવ્યા 400થી વધુ મૃતદેહો, હવે ખોદવામાં આવશે કબરMass Graves: રશિયન સેના (Russian army)ના કબજા હેઠળના ઉત્તર-પૂર્વીય શહેર ઇઝિયમ (Izyum city) નજીક એક સામૂહિક કબર મળી આવી છે. એવું કહેવાય છે કે તેમાં 400 થી વધુ મૃતદેહો દફનાવવામાં આવ્યા હતાSource link

Leave a Comment