કાજુની ખેતી કરીને લાખોની કમાણી કરે છે કેટલાક ગુજરાતી ખેડૂત


ભારત દેશમાં મુખ્યત્વે કેરળ, કર્ણાટક, ગોવા અને મહારાષ્ટ્રના પશ્ચિમ ભાગોમાં તેમજ તમિલનાડુ, આંધ્ર પ્રદેશ, ઓરિસ્સા અને પશ્ચિમ બંગાળના પૂર્વ ભાગોમાં થાય છે. તેવામાં છેલ્લા કેટલાક વર્ષોથી ગુજરાત, છત્તસિગઢ અને આંદામાન નિકોબાર ટાપુઓ પર પણ કેટલાક વિસ્તારોમાં કાજુની ખેતી શરુ કરવામાં આવી છે.Source link

Leave a Comment