તહેવારની સિઝનમાં ઘર ખરીદવું હિતાવહ છે? જાણો શું કહે છે એક્સપર્ટFestive season Home offers: ઘર ખરીદનાર તેમના સપનાનું ઘર વિવિધ માધ્યમો દ્વારા ખરીદી શકે છે, જેમાંથી એક હોમ લોન છે. હોમ લોન લઈને ખરીદદાર પ્રોપર્ટી પર એકસાથે ખર્ચ કરવાથી બચી શકે છે. તેઓ ઘરની ખરીદી પ્રક્રિયાને અફોર્ડેબલ અને સ્ટ્રેસ ફ્રી કરવા માસિક હપ્તા (EMIs) દ્વારા લોનની ચુકવણી કરી શકે છે.Source link

Leave a Comment