નવરાત્રી પહેલા ધૂમ મચાવી રહી છે અમદાવાદની આ 'મા બેટી'ની જોડી, બનાવે છે ડિઝાઇનર ચણિયાચોળીNavratri Special: અમદાવાદના થલતેજ વિસ્તારમાં રહેતા આ તત્વા ઠક્કર જેઓ છેલ્લા બે મહિનાથી નવરાત્રીને કારણે સતત વ્યસ્ત છે. ભારતના અલગ અલગ રાજ્યો સાથે વિદેશમાં રહેતા ગુજરાતીઓ પણ હાલ ડિઝાઇનિંગ માટે તેમનો સંપર્ક કરે છે.Source link

Leave a Comment