યૂપીમાં વરસાદી આફત, લખનૌમાં દીવાલ ધરાશાયી થવાથી 9નાં મોતRain Disaster : ઉત્તરપ્રદેશના પાટનગર લખનૌ અને ઉન્નાવમાં ભારે વરસાદને કારણે શુક્રવારની સવારે દુઃખદ ઘટના બની હતી. પોલીસે આપેલી જાણકારી અનુસાર, લખનૌમાં વરસાદને કારણે દીવાલ પડવાથી 9 લોકોનું મોત થયુ હતું. લખનૌ દુર્ઘટના પર સી એમ યોગીએ મૃતકોના પરિવારજનો પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરી છે અને ડીએમ અને પોલસીના અધિકારીઓને ઘટનાસ્થળે પહોંચવા આદેશ આપ્યા છે.Source link

Leave a Comment