રાજ્યમાં લાઉડ સ્પીકર પર મોડી રાતે 12 વાગ્યા સુધી ગરબા રમવાની સરકારની મંજૂરી – News18 Gujarati


ગુજરાતમાં મોડી રાતે 12 વાગ્યા સુધી લાઉડ સ્પીકર પર ગરબા વગાડવા માટે મંજૂરી આપવામાં આવી છે. ગરબા આયોજકો 9 દિવસ સુધી રાતે 12 વાગ્યા સુધી ગરબા વગાડી શકશે.

Published by:Vivek Chudasma

First published:

ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પરSource link

Leave a Comment