રિવલિંગ ડ્રેસ પહેરીને શોમાં પહોંચી નોરા ફતેહી, તેના ફોટો પરથી નજર નહીં હટાવી શકોબોલિવૂડ એક્ટ્રેસ અને શાનદાર ડાન્સર નોરા ફતેહી (Nora Fatehi)ની સુંદરતા કોઈને પણ દીવાના બનાવી શકે છે. નોરાનો દરેક અંદાજ કાતિલ હોય છે. આવી સ્થિતિમાં નોરાની નવી તસવીર સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે જેમાં તે એક વખત ફરીથી પોતાના હોટ લુકથી ફેન્સનું દિલ જીતી રહી છે. તમે પણ જુઓ નોરા ફતેહીના હોટા ફોટોઝ.Source link

Leave a Comment