વિદેશમાંથી નોકરીની ઓફર નકારી, ખેતી કરનારી ઈલ્મા અફરોજ બની IPSStory Of Success : આઈપીએસ ઈલ્મા અફરોજનું જીવન સંઘર્ષોથી ભરેલું છે. તેણે નાની ઉંમરમાં જ તેમના પિતાને ગુમાવ્યા હતા. તેના પછી ઘર, ખેતી અને બાળકોની જવાબદારી તેની માતા પર આવી ગઈ હતી, જેમાં ઈલ્મા પણ સહયોગ આપવા લાગી હતી. તમામ મુશ્કેલીઓ વચ્ચે પણ તેણે અભ્યાસ ચાલુ રાખ્યો અને તે સ્થાન પ્રાપ્ત કર્યુ કે, જેનું લાખો યુવાનો માત્ર સપનું જ જોઈ શકે છે. તેના ધ્યેયને પ્રાપ્ત કરવું તેના માટે આસાન ન હતું. આ માટે તેણે ઘણી મહેનત અને બલિદાન આપ્યુ.Source link

Leave a Comment