શ્રદ્ધા હત્યાકાંડ જેવી ઘટના, પુત્રએ પૂર્વ નેવી ઓફિસરની હત્યા કરીદેશમાં શ્રદ્ધા હત્યાકાંડે ખળભળાટ મચાવ્યાં બાદ વધુ એક કરપીણ હત્યાનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં પશ્ચિમ બંગાળમાં ભારતીય નૌકાદળના નિવૃત્ત બિન-કમિશન્ડ અધિકારીની હત્યા કરાઈ છે. મૃતકની પત્ની અને પુત્રએ લાશને કાપીને તેને સગેવગે કરવાની કબૂલાત આપી હોવાનું જાણવા મળ્યું છે.Source link

Leave a Comment