શ્રીપંચખંડ પીઠાધીશ્વર આચાર્ય સ્વામી ધર્મેન્દ્રનું 80 વર્ષની વયે નિધનShree Panchkhand Pithadhiswar Passed away: શ્રીપંચખંડ પીઠાધીશ્વર આચાર્ય સ્વામી ધર્મેન્દ્ર મહારાજ 28મી ઓગ્સ્ટે જયપુરના સવાઈ માનસિંહ સરકારી હોસ્પિટલમાં દાખલ થયા હતા. ત્યાં જ સોમવારે તેમણે અંતિમશ્વાસ લીધા છે. આચાર્યનો મઠ જયપુરના પાસે આવેલા વિરાટનગરમાં છે.Source link

Leave a Comment