સમુદ્રમાંથી 1300 વર્ષ જૂનું જહાજ મળ્યું, જાણો 200 ડિઝાઇનર માટલાનું રહસ્યPhotos: ઇઝરાયલના દરિયાકિનારા પાસેથી 1300 વર્ષ જૂનાં એક વેપારી જહાજનો કાટમાળ મળ્યો છે. તેના પર અંજીર અને ખજૂર લાદવામાં આવ્યું હતું. જહાજમાં અંદાજે 200 ડિઝાઇનર માટલાં મળ્યા છે. તેમાં માછલીની ચટણી અને ડ્રાયફ્રૂટ્સ મળ્યાં છે.Source link

Leave a Comment