CCTV footage of Enraged student fires bullets at principal uttar pradesh crime rv

ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) ના સીતાપુર જિલ્લામાં એક શાળાના પ્રિન્સિપાલ દ્વારા ઠપકો આપવાથી ગુસ્સે ભરાયેલા 12મા ધોરણના વિદ્યાર્થીએ શનિવારે તેના પર ગોળીબાર (Student Firing) કર્યો હતો, જેમાં તે ઘાયલ થયો હતો. તેને સારવાર માટે લખનઉ મોકલવામાં આવ્યો છે. પોલીસે જણાવ્યું કે આ ઘટના સીતાપુર જિલ્લાના બિસ્વાન તહસીલના સદરપુર પોલીસ સ્ટેશન વિસ્તારની આદર્શ રામસ્વરૂપ ઇન્ટર કોલેજની … Read more

Husband committed suicide by jumping from balcony

નવી દિલ્હીઃ રાજસ્થાની જયપુરના એક યુવકે જયપુર (Jaipur)થી 7000 કિમી દૂર લંડનમાં પોતાના જ ઘરની બાલ્કનીમાંથી કૂદીને આત્મહત્યા કરી (Husband Committed Suicide) લીધી હતી. આ વાતને લગભગ 7 દિવસ વીતી ગયા છે, પરંતુ મૃતકનો પરિવાર હજુ પણ તેને આત્મહત્યા માનવા તૈયાર નથી. પરિવારનો આરોપ છે કે, પત્નીને અન્ય છોકરા સાથે અફેર (Wife Cheated Husband) હતું. … Read more

અંકિતાની લાશ નહેરમાંથી મળી આવી, આરોપીઓના ઘર પર ફર્યું બુલડોઝર

Ankita murder case: ઉત્તરાખંડના બહુચર્ચિત મર્ડર કેસ અંકિતાની હત્યા બાદ શનિવારે સવારે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, અંકિતાની લાશ એક નહેરમાંથી મળી આવી છે અને તેના આરોપીઓને કોઈ પણ સંજોગોમાં છોડવામાં આવશે નહીં. Source link

The wife threw boiling oil on the husband uttarpradesh crime news in gujarati rv

Crime News: મોટા ભાગે આપણે જોતાં હોઈએ છીએ કે ઘરમાં પતિ અને તેના સાસરી પક્ષ દ્વારા પત્ની પર ત્રાસ ગુજારવામાં આવતો હોય છે. પરંતુ આજે અહી આપણે એક એવી ઘટના વિશે વાત કરવા જઈ રહ્યા છીએ કે જ્યાં એક પત્ની દ્વારા એક વાર નહીં પરંતુ ત્રણ-ત્રણ પોતાના પતિ પર ત્રાસ ગુજારવામાં આવ્યો. પ્રાપ્ત માહિતી મુજબ … Read more

Woman kills 9 month old girl child to get paramour

ભોપાલ: ભોપાલમાં પોતાના પ્રેમી માટે પોતાના જ લાડકવાયા પુત્રીની ઘાતકી હત્યા કરનાર માતાને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. પુત્રીની હત્યામાં સંડોવાયેલા માતાના પ્રેમીને પણ આજીવન જેલના સળિયા પાછળ રહેવું પડશે. આ બનાવની વિગતો મુજબ, તલૈયા પોલીસને 18 સપ્ટેમ્બર, 2020ના રોજ શીતળા માતા મંદિર નજીકના મોટા તળાવમાંથી 9 મહિનાની નિર્દોષ બાળકીની લાશ મળી આવી હતી. … Read more

Police find woman alive while her husband in Jail for murder charge

નવી દિલ્હી; સીતામઢીમાં એક વ્યક્તિ તેની પત્નીની હત્યાના આરોપમાં છ મહિનાથી જેલમાં બંધ છે. પરંતુ દરેક વ્યક્તિ તે સમયે હેરાન રહી ગયા જ્યારે ખબર પડી કે યુવકની પત્ની જીવિત છે અને તેના પિયરમાં સુરક્ષિત જીવન વિતાવી રહી છે. પોલીસે મહિલાને હયાત પ્રાપ્ત કરતા સંપૂર્ણ કેસ અંગે ખુલાસો થયો હતો. હકીકતમાં, ઘટના જિલ્લાના ચોરૈત પોલીસ સ્ટેશન … Read more

Traffic fine claim lives of Auto Rickshaw driver in Kanpur

નવી દિલ્હી: ટ્રાફિકના નિયમો પાળવા જરૂરી છે અને નિયમો તોડનાર ઘણા લોકોને દંડ ભરવો પડે છે. પણ ઘણી વખત નિયમોનું પાલન કરાવવામાં માનવતા ભુલાઈ જતી હોવાનું પણ સામે આવે છે. તાજેતરમાં જ કાનપુરમાં આવો કિસ્સો સામે આવ્યો છે. કાનપુર ટ્રાફિક પોલીસ દ્વારા તોતિંગ ચલણ આપવામાં આવતા 32 વર્ષીય યુવાન રીક્ષા ચાલકને મોટો આઘાત લાગ્યો હતો … Read more

Shiv Sena leader burnt his wife alive

નવી દિલ્હીઃ શિવસેનાના નેતાએ તેની પત્નીને જીવતી સળગાવી દીધી અને પછી ગુમ થઈ ગયાની ફરિયાદ નોંધાવી હતી. પુરાવા ન મળે તે માટે પત્નીની અસ્થિઓને સમુદ્રમાં ફેંકી દીધી હતી. પોલીસે આરોપી પતિ સહિત તેના 2 સાથીઓની ધરપકડ કરી છે. અસ્થિઓના પુરાવાના આધાર પર શોધવાનું કામ ચાલુ છે. આ પણ વાંચોઃ લખીમપુર ખેરીમાં બે સગી બહેનોની હત્યા કેસમાં … Read more

bihar crime news psycho killer shot 10 people in begulsarai rv

Psycho killer: હાલમાં બિહાર (Bihar Crime News) ના બેગુસરાય જિલ્લામાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં ચકિયા પોલીસ સ્ટેશન વિસ્તારના થર્મલ ગેટ પાસે 2 સાયકો અપરાધીઓએ  10 લોકોને ગોળી મારી છે. આ ઘટનામાં 9 લોકો ઘાયલ થયા હતા જ્યારે ગોળી વાગવાથી એક વ્યક્તિનું મોત થયું હતું. કહેવાય છે કે મંગળવારે સાંજે બાઇક પર આવેલા … Read more

Ahmedabad dead body found near Sabarmati river kheda

ખેડા : ખેડા કલોલી સાબરમતી નદીના કિનારેથી અમદાવાદના પુરુષનો મૃતદેહ મળી આવ્યો છે. આ બનાવની જાણ સ્થાનિક પોલીસને કરવામાં આવી હતી. જેથી પોલીસ ટીમ બનાવ સ્થળે પહોંચી તપાસ કરતા મૃતકના ખિસ્સામાંથી પ્લાસ્ટિકની કોથળીમાં ડાયરી મળી હતી. આ ડાયરીના આધારે પોલીસ ટીમ મૃતક આધેડના પરિવાર સુધી પહોંચી હતી. પરિવારજનોએ મૃતકની બૂટ અને વિંટીના આધારે ઓળખ કરી … Read more