On the Dussehra day in the city of Godhra, the first ever garba in Sanskrit is to be held here.psp – News18 Gujarati

Prashant Samtani, panchmaha: નવરાત્રિના નવ દિવસ રાજ્યમાં વિવિધ પ્રકારના ગરબાનું આયોજન કરરવામાં આવે છે જેમાં ખેલૈયાઓ મન મુકીને ગરબે ઘુમી ઉજવણી કરે છે.ત્યારે આજે નવ  દિવસ પત્યા બાદ પંચમહાલના ગોધરામાં સંસ્કૃતમાં આજે ગરબા યોજાશે.જેમાં શહેરીજનો ગરબાની રમઝટ બોલાવશે. ગોધરા શહેરમાં દશેરાના દિવસે ખાસ પ્રકારના સંસ્કૃત ભાષામાં ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. માતાજીની આરાધના નો … Read more

Here is some interesting facts about eating Jalebi and Fafda on Dussehra in gujarat.psp – News18 Gujarati

Prashant Samtani, panchmahal: દશેરો એ અસત્ય પર સત્યને વિજય દર્શાવતું મહાપર્વ છે. ભગવાન રામ એ મહાકાલના ભક્ત અને અસુર કહેવાતા રાવણનો જ્યારે વધ કર્યો હતો, તે દિવસે આસોસુદ દશમ હતી , તેથી નવરાત્રીના નવ દિવસ બાદ આવતી દશમને દશેરા તરીકે ઓળખવામાં આવે છે. અને આ દશેરાના દિવસે લોકો રાવણ દહન નો કાર્યક્રમ માણ્યા બાદ ,જલેબી … Read more

2 students of for national level seminar on matters affecting human life and its development.psp – News18 Gujarati

Prashant Samtani, Pachmahal: નેશનલ સાયન્સ સેમીનારમાં પંચમહાલના બે વિદ્યાર્થીઓની પસંદગી.ગોધરા શહેરના તેલંગ સ્કૂલના કમ્પાઉન્ડમાં આવેલ લોક વિજ્ઞાન કેન્દ્ર, ગોધરા દ્વારા પંચમહાલ જિલ્લાના વિદ્યાર્થીઓને વિવિધ રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાઓમાં પ્રોત્સાહીત કરી, ભાગ લેવા માટે તૈયાર કરવામાં આવે છે. આ ઉપરાંત બાળકોને વિજ્ઞાન અને નવી શોધો વિશેનું પ્રેકટીકલ જ્ઞાન મળે તે માટે ઘણા કાર્યક્રમો આયોજિત કરવામાં આવતા હોય … Read more

Some interesting facts about Ravana burning in Lalbagh temple grounds of Godhra city, which will surprise you.psp – News18 Gujarati

Prashant Samtani , panchmahal: ભક્તોના ભક્ત એવા મહાદેવના પરમ ભક્ત દશાનન રાવણ નો અવસાન દિવસ એટલે દશેરો. દશેરાના દિવસે રાવણ દહન કર્યા બાદ જલેબી અને ફાફડા ખાવાની મજા જ અલગ હોય છે. નવરાતત્રી ના નવ દિવસ ગરબા રમી , માતાજીની આરાધના કર્યા બાદ દશેરાના દિવસ ને,એટલે કે નવરાત્રીના દસમાં દિવસને અસત્ય પર સત્યની વિજય દર્શાવતા, … Read more

Garba organized for special children in this society they do fun garba even without singing.psp – News18 Gujarati

Prasant Samtani, Panchmahal:  નવરાત્રિમાં ગીત સાંભળતાની સાથે જ જાણે પગ મેદાનમા જઈ ગરબા રમવા થનગનતા થઈ જાય છે. નવરાત્રી આવે તેનાથી એક મહિના પહેલેથીજ જાણે બજારમાં રોનક આવી જાય છે. રંગબેરંગી ચણિયાચોળી ને જુદા જુદા ઝબ્બા કબાટના ખૂણા માંથી જાણે માથું કાઢી બહાર આવતા જોવા મળે છે . ગુજરાત બરાબર ગરબા ,અને ગરબા બરાબર ગુજરાત. … Read more

સૈયર મોરી રે ! શેરી ગરબામાં ખેલૈયાઓએ ગરબાની રમઝટ બોલાવી; જુઓ તસ્વીરો

ગોધરા શહેરની ગરબા પ્રેમી જનતાએ આ વર્ષે શેરી ગરબાને ભરપૂર પ્રતિશાદ આપ્યો છે. ગોધરાની દરેક સોસાઈટીમાં " મારી દીકરી, મારા આંગણે " ના સૂત્ર સાથે 100 થી વધુ જગ્યા એ શેરી ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. Source link

Panchmahal: સ્તન કેન્સરના કેટલા હોય છે તબક્કા, કેવા કેવા હોય છે લક્ષણ, વાંચો વિગતે

Prasant Samtani, Panchmahal: દિવસે ને દિવસે ભારત દેશમાં સ્ત્રીઓમાં સ્તનનું કેન્સરનું પ્રમાણ વધતું જોવા મળી રહ્યું છે. આસરે 10 હજાર સ્ત્રીઓ માંથી 10 થી 15 સ્ત્રીઓમાં સ્તન કેન્સર જોવા મળે છે. પરંતુ શું તમે જાણો છો સ્તન કેન્સર કેમ થાય છે?. મુખ્યત્વે એવી સ્ત્રીઓ જે પોતાના તાજાં જન્મેલા બાળકને કોઈ પણ કારણસર સ્તનપાન કરાવતી નથી, … Read more

Govind Guru University is named after Guru Govind, the founder of the Bhagat movement in 1890.psp – News18 Gujarati

Prasant Samtani, Panchmahal: પંચમહાલ જિલ્લામાં આવેલી ગુરૂ ગોવિંદ યુનિવર્સિટીમાં દર વર્ષે હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરી પોતાના ઉજવળ ભવિષ્ય તરફ આગળ વધે છે.આ ગુરૂ ગોવિંદ યુનિવર્સિટી કોઈ શિખોના ગુરૂ ગોવિંદ સીંગ યુનિવર્સિટી નથી પરંતું તેવાજ એક ધર્મ ગૂરૂ ગોવિંદજીના નામ પરથી પડ્યું છે.ત્યારે તમને પણ થશે કે આ તે ક્યા ગુરૂ ગોવિંદ છે.જેઓ શીખ નથી પરંતું … Read more

Girls From Godhra run Successful Business only age of 30 in Panchmahal psp – News18 Gujarati

Prasant Samtani, Pachmahal:  દેશમાં મોટા ભાગના લોકોની ઉંમર 18 વર્ષથી લઈને 30 વર્ષ સુધીની છે. સામાન્ય રીતે કારકિર્દી બનાવવાની શરૂઆત 18 વર્ષથી જ થઈ જતી હોંય છે. સામાન્ય રીતે યુવાનો ગ્રેજ્યુએશન નો અભ્યાસ પૂર્ણ કરી નોકરીની શોધમાં લાગી જતા હોંય છે. હાલના સમયમાં યુવાનોમાં સરકારી નોકરી માટેની તૈયારી કરવાનો ક્રેઝ ઘણો વધી ગયો છે. ઉપરાંત કેટલાક … Read more

Godhra accident cctv video bike and rickshaw

ગોધરા: શહેરના સિગ્નલ ફળિયા રોડ પર ગમખ્વાર અકસ્માત થયો છે. શહેરના સિંગલ ફળિયા પાસે બાઈક અને છકડા રિક્ષા સાથે અકસ્માત સર્જાતા બાઇક ચાલકનો આબાદ બચાવ થયો હતો. જેમાં છકડા રીક્ષા ચાલક પોતાનું વાહન લઈને આવી રહ્યો હતો ત્યારે સામેથી આવી રહેલા બાઈક ચાલક પોતાની બાઇક છકડા રીક્ષા ચાલક સાથે ધડાકાભેર અથડાયો હતો. જેના કારણે બાઇક … Read more