બારેમાસ કમાણી ધીકતી કમાણીનો બિઝનેસ
ટ્રાન્સપોર્ટનો બિઝનેસ
માલસામાનના પરિવહન દ્વારા ટ્રાન્સપોર્ટ કંપનીઓ હાલ શાનદાર કમાણી કરી રહી છે.
ગેસ એજન્સી
LPG એ દરેક ઘરમાં અને અન્ય ઉદ્યોગો, હોટલ, રેસ્ટોરન્ટ વગેરેમાં જરૂરી છે. અને તે એક નફાકારક બિઝનેસ છે
દુધનો બિઝનેસ
હોટલ, ઘર દરેક જગ્યાએ દૂધનો ઉપયોગ થાય છે. બારેમાસ આ ધંધો સારી કમાણી કરાવી શકે છે.
કમ્પ્યુટર/CSPની દુકાન
આજે નાના મોટા દરેક બિઝનેસ સ્થળે કમ્પ્યુટરની જરૂર પડે છે.
પ્રાઈવેટ સ્કૂલ
અભ્યાસની દ્રષ્ટિએ વર્તમાન સમયમાં લોકો પ્રાઈવેટ સ્કૂલો પર વિશ્વાસ મૂકે છે.
કરિયાણાની દુકાન
ગરમ મસાલા અને રસોઈની અન્ય જરૂરિયાતની સામગ્રી માટે કરિયાણાની દુકાન યોગ્ય છે.
શાકભાજીની દુકાન
બારેમાસ રસોઈ બનાવવા માટે લોકો શાકભાજી ખરીદે છે.
ભાડે મકાન આપવાનો બિઝનેસ
હાલ ભાડે મકાનમાં રહેતા લોકોની સંખ્યામાં વધારો થયો છે.
ગાડી ભાડે આપવાનો બિઝનેસ
લોકોને પોતાના પરિવાર સાથે ફરવા જવા માટે ગાડીની આવશ્યકતા હોય છે.
વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો