તમે કરોડપતિ બનવાનું સપનું જુઓ છો તો માત્ર થોડા જ વર્ષોમાં તેને સાકાર કરી શકો છો.

આજના સમયમાં એક નોકરી કરાનારા વ્યક્તિ માટે SIPમાં રોકાણ કરવું યોગ્ય ગણાય છે.

SIP એટલે સિસ્ટેમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન

આ માટે તમારે દર મહિને 10,000 રૂપિયાનું રોકાણ કરવું પડશે.

આ 10 હજાર તમારે SIP માં રોકવા પડશે.

જો તમે દર મહિને 10 હજાર રૂપિયા 15 વર્ષ સુધી SIP માં રોકો તો કુલ 18,00,000 રૂપિયાનું રોકાણ થશે.

12 ટકા કમ્પાઉન્ડિંગ દરના હિસાબથી 15 વર્ષમાં તમને 32,45,760 રૂપિયા નફો થશે. 

આ રીતે 15 વર્ષ પછી તમને 50,45,760 રૂપિયા મળશે.

હવે જો તમે 20 વર્ષ સુધી પ્રતિ મહિને 10,000 રૂપિયાનું રોકાણ કરો છો, તો કુલ 24,00,000નું રોકાણ થશે.

12 ટકા કમ્પાઉન્ડિંગના હિસાબથી 75,91,47 રૂપિયાનું વ્યાજ મળશે. 

20 વર્ષ પછી તમને કુલ 99,92,479 એટલે કે 1 કરોડ રૂપિયા મળશે.

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો