22 વર્ષની ઉંમરે કરોડપતિ બનવું છે?

મ્યુચ્યુઅલ ફંડ યોજનામાં રોકાણ આજના સમયમાં ઘણું જ સરળ છે. 

ઘણા એવા ફંડ્સ છે, જે બાળકોને ધ્યાનમાં રાખીને ડિઝાઈન કરવામાં આવ્યા છે.

માર્કેટમાં એવા ઘણા પ્રકારના ફંડ્સ છે. જેણે લોન્ચિંગ પછી વાર્ષિક સરેરાશ વળતર 12 ટકાનું વળતર આપ્યુ છે. 

આમાં એકીકૃત રકમ અને SIP બંને પ્રકારે રોકાણનો વિકલ્પ ઉપલબ્ધ છે.

બાળકના જન્મ પછી જ રોકાણની શરૂઆત કરવામાં આવે તો, 20-22 ની ઉંમર સુધી મોટું ફંડ તૈયાર થઈ જાય છે.

1 વર્ષની ઉંમરથી જ તમે બાળકના નામે 10 હજાર માસિક SIP ચાઈલ્ડ ફંડ્સમાં શરૂ કરો છો.

22 વર્ષ થવા સુધી લગભગ 1 કરોડ રૂપિયાનું ફંડ ભેગુ થઈ જશે.

બાળકોના સારા ભવિષ્ય અને ઊંચા શિક્ષણના ખર્ચા માટે ફાઈનાન્સિલ પ્લાનિંગ જરૂરી.

બાળકો માટે રોકાણ શરૂ કરતા પહેલા તેની સંપૂર્ણ તપાસ કરવી જોઈએ. 

જો કોઈ પણ પ્રકારની શંકા હોય તો, ફાઈનાન્શિયલ પ્લાનરની મદદ લો. 

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો