એક એકર જમીનમાં કરો કરોડોની કમાણી

સતત વધતી વસ્તી, ઘર-મકાન અને ફેક્ટરીના કારણે ખેતીની જમીન ઓછી થઈ રહી છે.

એવામાં ઓછી ખેતી દ્વારા વધારે ફાયદો મેળવવાની ઈચ્છા હોય છે.

આવી જ એક તકનીકનું નામ છે વર્ટિકલ ફાર્મિંગ. 

કૃષિ સાથે જોડાયેલી ઘણી બધી કંપનીઓ આ પ્રકારે ખેતી કરે છે.

આ તકનીક દ્વારા એક એકર જમીનમાં 100 એકરના બરાબર ઉપજ કરી શકાય છે. 

તમે હળદરની વર્ટિકલ ફાર્મિંગ કરીને તમે તમારા સપનાઓને પાંખ લગાવી શકો છો.

હળદરની વર્ટિકલ ફાર્મિંગ માટે 10-10 સેમીના અંતરે બોક્સને ક્રોસવાઈઝ લગાવવામાં આવે છે.

માટી વાળા કન્ટેનરમાં હળદરના બીજની બે લાઈન કરવામાં આવે છે, થોડા સમય પછી હળદર ઉગી આવે છે. 

હળદરની ખેતી માટે વર્ટિકલ ફાર્મિંગને જ સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે.

એક વર્ષમાં જો તમારી પાસે 250 ટન હળદરની ઉપજ હોય છે, તો તમારી પાસે અઢી કરોડ રૂપિયા આવશે.

70થી 80 લાખ ખર્ચો પણ માની લો તો તમે સરળતાથી ડોઢથી પોણા બે કરોડ રૂપિયા બચવી લો છો.

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો