આ રીતે બિસ્લેરીની ડિલરશીપ મેળવી લાખોમાં કમાણી કરો
બિસલેરીની ડીલરશીપ લેતા પહેલા તમારે શું કરવાનું છે અને તેના માટે કઈ રીતે એપ્લાય કરી શકાય છે.
કોઈ પણ બિઝનેસ શરૂ કરતા પહેલા માર્કેટ રિસર્ચ કરવું તે ખૂબ જરૂરી માનવામાં આવે છે.
માર્કેટ રિસર્ચ દ્વારા તમે પ્રોડક્ટ વિશે સંપૂર્ણ માહિતી મેળવી શકો છે.
તમામ પ્રકારની માહિતી લીધા પછી ડિસ્ટ્રીબ્યુટરશીપ માટે એપ્લાય કરો.
બિસલેરી ડિસ્ટ્રીબ્યુટરશીપ માટે તમારે 2500થી 3000 સ્કેવર ફીટની જગ્યાની જરૂરિયાત હશે.
બિસલેરી ડિસ્ટ્રીબ્યુટરશીપ લેવા માંગો છો તો 10થી 15 લાખની રકમ પણ ખર્ચ કરવી પડશે.
અરજી કરવા માટે બિસલેરી કંપનીની ઓફિશિયલ વેબસાઈટ www.bisleri.com પર જવું પડશે.
ત્યારબાદ કોન્ટે્ક એસનો ઓપ્શન જોવા મળશે, તેની પર ક્લિક કરવાનું છે.
ત્યાં ક્લિક કરવા પર તમારે એક ફોર્મમાં માંગવામાં આવેલી માહિતી પૂરવાની રહેશે.
સમગ્ર માહિતી નાંખ્યા પછી તમારે ફોર્મ સબમિટ કરવાનું છે.
ફોર્મ સબમિટ થયા પછી તમામ ડિટેલ કંપનીની પાસે જતી રહેશે અને ત્યાંથી તમારો સંપર્ક કરવામાં આવશે.
બિસલેરી ડિસ્ટ્રીબ્યુટરશીપ લેવા માટે આધાર કાર્ડ કે પાન કાર્ડ જેવા દસ્તાવેજોની પણ જરૂર પડશે.
વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો