સરકાર આપી રહી છે પૂરા 10 લાખ રૂપિયા

સામાન્ય લોકો માટે સરકાર ઘણી બધી યોજનાઓ ચલાવે છે.

આ યોજનના માધ્મથી લોકોનું કલ્યાણ કરવામાં આવે છે.

આ યોજનાઓમાંની એક છે પ્રધાનમંત્રી  મુદ્રા લોન યોજના

આ યોજના હેઠળ સરકાર જુદી-જુદી કેટેગરી હેઠળ યોગ્યતા પૂરી કરવા માટે રૂપિયાની સહાય કરે છે.

દેશનો કોઈપણ વ્યક્તિ જે બિઝનેસ કરવા માંગે છે તે આ યોજના હેઠળ અરજી કરી શકે છે.

આ યોજના હેઠળ 10 લાખ રૂપિયાની સહાય કરવામાં આવે છે.

આ યોજના દ્વારા મેળવવામાં આવેલા રૂપિયાને 1થી 5 વર્ષના સમયગાળામાં પરત કરવાના હોય છે.

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો