રૂપિયોનો ઢગલો કરી દેશે આ શેર

શેરબજારમાં ધીરજ ધરે તે જંપે એટલે કે તગડી કમાણી કરી શકે.

મ્યચ્યુઅલ ફંડ્સ મેનેજર્સ ના ફેવરિટ છે આ શેર.

મેનેજર્સ લાંબાગાળા માટે આ શેરમાં કરતા હોય છે રોકાણ.

26 મ્યુચ્યુઅલ ફંડ્સે આ શેરમાં કર્યુ છે રોકાણ.

ઝી એન્ટરટેનમેન્ટ એન્ટરપ્રાઇઝ

31 મ્યુચ્યુઅલ ફંડ્સે આ શેરમાં કર્યુ છે રોકાણ

ઇન્ડસઇન્ડ બેંક 

28 મ્યુચ્યુઅલ ફંડ્સે આ શેરમાં કર્યુ છે રોકાણ.

બેંક ઓફ બરોડા 

 49 મ્યુચ્યુઅલ ફંડ્સે આ શેરમાં કર્યુ છે રોકાણ.

ભારત ઇલેક્ટ્રોનિક્સ

31 મ્યુચ્યુઅલ ફંડ્સે આ શેરમાં કર્યુ છે રોકાણ.

આઈશર મોટર્સ

 19 મ્યુચ્યુઅલ ફંડ્સે આ શેરમાં કર્યુ છે રોકાણ.

ઈન્ટરગ્લોબ એવિએશન 

23 મ્યુચ્યુઅલ ફંડ્સે આ શેરમાં કર્યુ છે રોકાણ.

હિરો મોટો કોપ

40 મ્યુચ્યુઅલ ફંડ્સે આ શેરમાં કર્યુ છે રોકાણ.

હિંદાલ્કો ઈન્ડસ્ટ્રીઝ 

44 મ્યુચ્યુઅલ ફંડ્સે આ શેરમાં કર્યુ છે રોકાણ.

NTPC

 31 મ્યુચ્યુઅલ ફંડ્સે આ શેરમાં કર્યુ છે રોકાણ.

જ્યુબ્લિન્ડ ફૂડવર્કસ

9 મ્યુચ્યુઅલ ફંડ્સે આ શેરમાં કર્યુ છે રોકાણ.

કિર્લોસ્કર ન્યુમેટિક કંપની

 52 મ્યુચ્યુઅલ ફંડ્સે આ શેરમાં કર્યુ છે રોકાણ.


અલ્ટ્રાટેક સિમેન્ટ

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો