હવે કેનેડા જવાનું વધુ સરળ બન્યું
કેનેડીના મંત્રી શોન ફ્રેજરે એક્સપ્રેસ એન્ટ્રી સિસ્ટમ હેઠળ NOC 2021ના અમલીકરણની જાહેરાત કરી છે.
તેઓ દેશની અર્થવ્યવસ્થા માટે શ્રમની અછતને દૂર કરવા માટે કામ કરી રહ્યા છે.
હવે એક્સપ્રેસ એન્ટ્રી હેઠળ વધારે નોકરીઓ મેનેજ્ડ કાર્યક્રમો માટે લાયક બનશે.
NOC સિસ્ટમમાં ફેરફાર અસ્થાયી કર્મચારીઓના કાયમી રહેઠાણનો માર્ગ વિસ્તારવા માટે પણ સમર્થન કરે છે,
નવી NOC માં અન્ય 16 વ્યવસાયોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
16 વ્યવસાયોમાં કાર્ય અનુભવ ધરાવતા વિદેશી નાગરિકો હવે એક્સપ્રેસ એન્ટ્રી દ્વારા અરજી કરવા પાત્ર છે.
NOC કેનેડામાં વ્યવસાયો માટે રાષ્ટ્રીય સંદર્ભ છે. તે એક વ્યવસ્થિત વર્ગીકરણ સંરચના પ્રદાન કરે છે
કેનેડાના શ્રમ બજારમાં બધી જ નોકરીઓને ટ્રેક કરવા અને વર્ગીકૃત કરવા માટે NOC શ્રેણીનો ઉપયોગ થાય છે.
વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો