શિયાળાની સિઝનમાં આ બિઝનેસમાં ધરખમ કમાણી
ઠંડી વધાવાની સાથે જ બજારમાં ગરમ મસાલાની માંગ પણ વધવા લાગી છે.
હાલ તમે જો કોઈ બિઝનેસની શોધમાં છો તો તમારા માટે એક સારો વિકલ્પ છે.
તમે તમારા ધરે મસાલાનું યુનિટ લગાવીને સારી કમાણી કરી શકો છો.
આ બિઝનેસ શરૂ કરવા માટે તમારી પાસે થોડુ સ્વાદ અને ફ્લેવરને લગતુ જ્ઞાન હોવું જરૂરી છે.
મસાલા યૂનિટ બનાવવા માટે તમારે આસપાસના વિસ્તારમાં વધારે માંગવાળા મસાલા કયા છે તેની શોધ કરવી પડશે.
તમે હોલસેલ ભાવે ગમે ત્યાંથી મસાલાની ખરીદી કરી શકો છો.
મસાલા યૂનિટ બનાવવા માટે તમારે 3.50 લાખ રૂપિયાનો ખર્ચ કરવો પડશે.
આકર્ષક પેકિંગ દ્વારા તમે મસાલાને સારી ઓળખ આપી શકો છો.
તમારા યૂનિટમાં વાર્ષિક 193 ક્વિંન્ટલ મસાલાનું ઉત્પાદન કરી શકાય છે.
5400 રૂપિયા ક્વિન્ટલના ભાવે કુલ 10.42 લાખ રૂપિયાનું વેચાણ થઈ શકે છે.
આમાં બધો જ ખર્ચ બાદ કરતા તમે વાર્ષિક 2.54 લાખ અને માસિક 21 હજાર રૂપિયાની કમાણી કરી શકો છો.
વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો