રાહુના પ્રકોપથી બચવા ધારણ કરો આ રત્ન
રત્નનું રત્નશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્રમાં વિશેષ મહત્વ
કુંડળીમાં ચાલતા ગ્રહોની સ્થિતિ અનુસાર કોઈપણ રત્ન ધારણ કરવું
ગોમેદ રત્ન ધારણ કરવાથી કુંડળીમાં રાહુ દોષ દૂર થાય છે
ગોમેદ રત્નથી રાહુની સ્થિતિ મજબૂત થાય છે અને આડઅસરો પણ ઓછી થશે
જ્યારે જાતકની કુંડળીમાં બુધ, શુક્ર અને રાહુની યુતિ હોય ત્યારે આ રત્ન પહેરવું
શનિવારે ચાંદી અથવા અષ્ટધાતુથી બનેલી વીંટીમાં ગોમેદ રત્ન પહેરવો જોઈએ
મકર રાશિ વાળા રાહુની આડઅસર ઘટાડવા માટે આ રત્ન ધારણ કરી શકે
જે લોકોની કુંડળીમાં રાહુ ઉચ્ચ પદ પર બેઠો હોય તેઓ પણ ગોમેદ પહેરી શકે
મિથુન, કુંભ, તુલા અને વૃષભ પણ જ્યોતિષીય સલાહ સાથે ગોમેદ રત્ન પહેરી શકે
ન્યાયિક કાર્ય અને રાજકારણ સાથે સંકળાયેલા લોકો માટે ગોમેદ રત્ન પહેરી શકે
રત્ન ધારણ કરતા પહેલા જ્યોતિષીય સલાહ જરૂર લો
વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો