કાળા મરીના આ જાદુઇ ટોટકા ગરીબને પણ બનાવી દેશે અમીર
કાળા મરી ભોજનનો ટેસ્ટ તો વધારે જ છે પરંતુ સાથે જ સુખી જીવન માટે પણ જરૂરી છે. જ્યોતિષ અનુસાર, તેને ખૂબ જ લાભકારક માનવામાં આવે છે.ચાલો તમને જણાવીએ કાળા મરીના ટોટકા અને તેના ધનલાભ વિશે....
કાળા મરીના 5 દાણા લઇને તમારી ઉપરથી 5 વાર ફેરવો અને ચાર રસ્તા પર ચારેય દિશામાં ફેંકી દો. તેનાથી ઘરમાં થતી ધન હાનિથી બચી શકાય છે.
ધન હાનિથી મુક્તિ અપાવશે
સાંજના સમયે કાળા કપડામાં 3 કાળા મરીના દાણા અને 1 રૂપિયાનો સિક્કો મુકીને પીપળાના ઝાડ પાસે મુકી દો. તેનાથી ઘરનો નજર દોષ દૂર થશે.
નજર દોષની મુક્તિ અપાવે
એક પોટલીમાં કાળા મરીના 7 દાણા મુકો અને એક રૂપિયાનો સિક્કો મુકીને તિજોરીમાં મુકી દો. આ ટોટકાથી તિજોરી હંમેશા ધનથી ભરેલી રહેશે.
તિજોરીમાં મુકો
એક કાળા કપડામાં 7 કાળા મરીના દાણા અને સિક્કાની પોટલી બનાવીને મંદિરમાં મૂકી દો. આ ઉપાયથી શનિ દોષમાંથી મુક્તિ મળશે.
શનિ દોષ દૂર કરવા માટે
ઘરેથી નીકળતી વખતે મુખ્ય દ્વાર પર થોડા કાળા મરી પર નીચે મુકીને ઘરેથી બહાર નીકળો. આ રીતે તમને તમારા દરેક કામમાં સફળતા મળશે.
બગડેલા કામ પૂરા થશે
5 કાળા મરીના દાણા લઇને બહાર પૂર્વ દિશામાં મુખ કરીને સફળતાની કામના કરો. આ ઉપાયથી જલ્દી જ સારી નોકરી મળશે.
નોકરી માટે
થોડા કાળા મરી લઇને એક દીવામાં મુકીને પ્રગટાવો તથા ઘરના ખૂણામાં મુકી દો. તેનાથી ઘરમાં ક્યારેય ધનની કમી નહી રહે.