+
+
+
આ રાશિઓ વાળાને નથી સૂટ કરતો હીરો
મેષ, કર્ક, સિંહ, વૃશ્ચિક અને મીન રાશિવાળાએ હીરો ધારણ કરવું નહિ
હીરાનો સબંધ ધન-સંપદા તેમજ વૈભવના કારક શુક્રદેવ સાથે છે
મેષ- આ જાતકોના જીવન અને ધન સબંધિત મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે
કર્ક- હીરો તમના માટે દુર્ભાગ્યનું કારણ બની શકે છે
કુંડળીમાં શુક્રની મહાદશા ચાલી રહી હોય તો જ્યોતિષીની સલાહ લો
સિંહઃ આ લોકોને હીરો પહેરવાથી મુશ્કેલીઓ અને ધનહાનિ થવાની સંભાવના છે
વૃશ્ચિકઃ- તમારો સ્વામી મંગળ છે અને મંગળ અને શુક્ર વચ્ચે મિત્રતાની કોઈ ભાવના નથી
હિરો પહેરતા પહેલા જ્યોતિષની સલાહ લેવી જરૂરી
મીન - મીન રાશિ માટે શુક્રને ત્રીજા અને આઠમા ઘરનો સ્વામી માનવામાં આવે છે
આ જ કારણ છે કે આ રાશિના લોકોએ હીરા પહેરવાનું ટાળવું જોઈએ
વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો