આ રીતે લગાવવી જોઈએ ઘોડાની નાળ

ઘોડાની નાળને સૌભાગ્યનું પ્રતિક માનવામાં આવે છે

ઘોડાની નાળ લગાવવાથી ખરાબ નજરથી પણ બચી શકાય છે

ઘોડાની નાળથી ઘરમાં સુખ-સમૃદ્ધનો વાસ હોય છે

આ જગ્યાએ ઘોડાની નાળ લગાવવું શુભ ગણાય છે

વાસ્તુ શાસ્ત્ર અનુસાર આ રીતે ઘોડાની નાળ લગાવવી

ઘર અને દુકાનમાં U આકારનીનાળ લગાવવી જોઈએ

ઘરની બહારની તરફ ડોર ફ્રેમ પર ઘોડાની નાળ લગાવવી

ઘોડાની નાળ ઉત્તર કે પશ્ચિમ દિશામાં લગાવવી જોઈએ

રિવર્સ યૂ આકારની ઘોડાની નાળ હોય તો ઉપર દર્પણ લગાવો

ઘોડાની નાળ લગાવવાથી પોઝિટીવ એનર્જીનો પ્રવેશ થાય છે

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો