Splitsvilla 14ની કન્ટેસ્ટન્ટ સામે ઉર્ફી પણ ફેલ
કોન્ટ્રોવર્શિયલ રિયાલીટી શો સ્પ્લિટ્સવિલા 14 ખૂબ જ ચર્ચામાં છે
શૉની એક કન્ટેસ્ટન્ટ હોટનેસમાં ઉર્ફી જાવેદને ટક્કર આપે છે
સાક્ષી દ્વિવેદીની તસવીરો જોયા પછી તમે ઉર્ફી જાવેદને ભૂલી જશો
બ્લેક ડ્રેસમાં સાક્ષી દ્વિવેદી કિલર લુક આપતી જોવા મળી રહી છે
સાક્ષી દ્વિવેદી પોતાનું ક્યૂટ ટેટૂ ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે
સાક્ષી પોતાની આંખોથી ફેન્સ પર જાદુ ચલાવતી જોવા મળી રહી છે
સાક્ષી દ્વિવેદી બિકીની પહેરીને પોતાનું કર્વી ફિગર ફ્લોન્ટ કરતી જોવા મળે છે
તેની આ તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે
સાક્ષી દ્વિવેદી બિકીની પહેરીને કાતિલ અદાઓ બતાવી રહી છે
વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો