દિશાના ફોટોઝ ભર શિયાળામાં કરાવશે ગરમીનો અહેસાસ

દિશા પટની આજકાલ તેની બિકીની તસવીરોને કારણે ચર્ચામાં છે

 દિશા પટની રેડ બિકીનીમાં ગજબ અદાઓ બતાવી રહી છે

ફિટનેસ ફ્રિક દિશા ક્યારેય વર્કઆઉટ કરવાનું ચૂકતી નથી

ટાઈગર શ્રોફ સાથે બ્રેકઅપ બાદ દિશા એક મિસ્ટ્રી મેન સાથે જોવા મળી 

નેટીઝન્સ માને છે કે આ નવો વ્યક્તિ દિશાનો બોયફ્રેન્ડ છે

દિશા તેની દમદાર એક્ટિંગ અને હટકે અંદાજ માટે જાણીતી છે

દિશાનું નામ આજે ઈન્ડસ્ટ્રીની ટોપ એક્ટ્રેસીસની લિસ્ટમાં સામેલ છે

દિશા હવે ફિલ્મ યોદ્ધામાં સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે જોવા મળશે

દિશાના આ ફોટોઝ ભર શિયાળામાં ગરમીનો અહેસાસ કરાવશે 

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો