‘કોંગ્રેસ પાસે સમસ્યાના બે જ ઉપાય હતા - પોલિટિકલ લાગવગ અને મળતિયાં’
‘કોંગ્રેસના શાસનમાં કોઈ તહેવારોની ઉજવણી થઈ શકતી નહોતી’
‘તે સમયે ગુજરાતમાં છાસવારે હુલ્લડો થતા હતા અને કોંગ્રેસ તે હુલ્લડખોરોને સાચવતી હતી’
‘તમે વીજળી માંગો અને તમને ગોળીઓથી વીંધી નાખે એ કોંગ્રેસનું મોડેલ’
‘કોંગ્રેસના રાજમાં વીજળીના કનેક્શન માંગે એમાંય ભ્રષ્ટાચાર, વળી પાછું કનેક્શન મળે એની ગેરંટી તો નહીં!’
‘કોંગ્રેસનું મોડેલ એટલે અરબો-ખરબોનો ભ્રષ્ટાચાર’
‘કોંગ્રેસનું મોડેલની એક જ ઓળખાણ ભાઇ-ભત્રીજાવાદ’
‘કોંગ્રેસનું મોડેલ એટલે વંશવાદ’
‘કોંગ્રેસના આ મોડેલે ગુજરાતને તબાહ કર્યું અને દેશ આખાને બરબાદ કર્યો’
વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો