ચાંપાનેરમાં આસોની શારદીય નવરાત્રિમાં ગરબાનું આયોજન હતું

મહાકાળી માતા રાજા પતઈની મહારાણી સાથે ગરબે ઘૂમવા મનુષ્યદેહે આવ્યાં

રાજા પતઈ મહાકાળી માતાના સોળે શણગાર સજેલાં રૂપને જોઈને મોહિત થઈ ગયા

પતઈ રાજાએ ગરબામાં મહાકાળી માતાનો પાલવ પકડી લીધો

આ જોઈ મહાકાળી મા ક્રોધે ભરાયાં અને પતઈ રાજાને શ્રાપ આપ્યો

મહાકાળી માતા બોલ્યા, ‘રાજા તારા રાજ્યનું પતન’ થશે

ત્યારબાદ થોડા સમયમાં જ મોહમ્મદ બેગડાએ ચડાઈ કરી ચાંપાનેર જીત્યુ

અહીં મહાકાળી માતાના મુખની પૂજા થાય છે, જેમાંથી માત્ર આંખો જ દેખાય છે

ગુજરાતના પંચમહાલના હાલોલથી 13 કિમી દૂર પાવાગઢ યાત્રાધામ આવેલું છે

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો