મોરબીનો પુલ એક યુરોપિયન શૈલીનું સ્થાપ્ત્ય છે
મોરબીના મહારાજા વાઘજી ઠાકોરે બનાવડાવ્યો હતો.
આ પુલ સાતસો પાંસઠ ફૂટ લંબાઈ અને સાડાચાર ફૂટ (૪.૬ ફૂટ) પહોળાઈ ધરાવે છે
1887 માં આ પુલનું નિર્માણ થયું, ત્યારે તેની જમીનથી સાઠ ફૂટ ઊંચાઈ હતી
30 ઓક્ટોબર 2022ના રોજ જુલતો પુલ તૂટ્યો
મોરબીના જુલતા પુલ તૂટતાં 400થી વધુ લોકો ડૂબ્યા.. 50થી વધુ મોતની આશંકા
આ સમયે પુલ પર મોટા પ્રમાણમાં સહેલાણીઓ હાજર હતા. પુલ તૂટતાં જ 400થી વધુ સહેલાણીઓ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. આ અકસ્માતમાં 50થી વધુ લોકોના મોત થયાની આશંકા છે.