Your Page!

ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબા જામનગર દક્ષિણની વિધાનસભા સીટ પરથી ભાજપના ઉમેદવાર

ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના બહેન નયનાબા જાડેજા જામનગર કોંગ્રેસના પ્રચારક

બીજીવાર નણંદ-ભોજાઈ એકબીજા સામે શાબ્દિક યુદ્ધમાં ઉતાર્યા

નયનાબાએ કહ્યુ - રિવાબા પાસે 6 વર્ષથી ટાઇમ જ નહોતો કે નામ ના બદલાવ્યું

રિવાબાએ વળતો જવાબ આપ્યો કે, ‘તેમને કહેજો મારા કાર્યાલયની મુલાકાત લઈ લે’

આ પહેલાં પણ બની હતી આવી જ ઘટના જેમાં નણંદ-ભોજાઈ સામેસામે આવી ગયા હતા

કોંગ્રેસના ઉમેદવાર સામે ભાજપના રિવાબા નબળા ઉમેદવારઃ નયનાબા

એ મારા વડીલ છે, મારા મા ઠેકાણે કહેવાય, એમને જે કહેવું હોય તે કહેઃ રિવાબા

નયનાબાએ ઉમેદવારી માટે ફોર્મ ભર્યુ પણ કોંગ્રેસે ટિકિટ આપી નહીં

જ્યારે ભાજપે જામનગર દક્ષિણમાંથી હકુભાને કાપી રિવાબાને ટિકિટ આપી

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો