મુંબઇની સૌથી ભયાનક જગ્યા, અમિતાભે પણ કર્યો છે અનુભવ
અમે મુંબઈમાં જે ડરામણી જગ્યાની વાત કરી રહ્યા છીએ તેનું નામ મુકેશ મિલ્સ છે
એવું કહેવાય છે કે આ જગ્યા 160 થી વધુ વર્ષોથી ખાલી પડી છે
અહીં રાત્રે તો દૂર કોઇ દિવસના અજવાળામાં પણ જવાની હિંમત નથી કરતુું
કહેવાય છે કે 1970ની આસપાસ આ મિલમાં કોઈ કારણસર આગ લાગી હતી અને આ આગમાં ઘણા લોકોએ જીવ ગુમાવ્યા હતા
મુકેશ મિલ્સમાં શૂટિંગ કરતા ઘણા બોલિવૂડ સ્ટાર્સ ડરે છે
કહેવાય છે કે જ્યારે અમિતાભ બચ્ચન 'ચુમ્મા ચુમ્મા દે દે'નું શૂટિંગ કરી રહ્યા હતા ત્યારે તેમને એક આત્મા આસપાસ હોવાનો અહેસાસ થયો હતો
આ સિવાય યામી ગૌતમ, વરૂણ ધવન અને બિપાશા બાસુને પણ ત્યાં વિચિત્ર અનુભવ થયો હતો
અહીં ઘણી હોરર ફિલ્મોનું શૂટિંગ કરવામાં આવે છે
વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો