લોકસભા ચૂંટણીની પીળી સાડી વાલી ઓફિસર ફરી વાયરલ
લોકસભા 2019 માં વાયરલ થઇ હતી આ પોલિંગ બૂથ ઓફિસર
આ ઓફિસરનું નામ છે રીના દ્વિવેદી
યૂપી લોક નિર્માણ વિભાગમાં સીનિયર આસિસ્ટંટ છે રીના
સોશિયલ મીડિયા પર કોઇ સેલિબ્રીટીથી ઓછી નથી આ ઓફિસર
સાડી લુકને કારણે ચર્ચામાં રહેતી રીના પોતાની તસવીરો શેર કરતી રહે છે
સાડીમાં આ ઓફિસર કોઇ પણ અભિનેત્રીને પાછળ છોડી શકે છે
કોઇ સ્ટારની જેમ આ ઓફિસરના પણ ઘણા બધા ફેન્સ છે
આ ક્રિમ સાડીમાં તેઓ ખૂબ જ સુંદર લાગી રહ્યા છે
વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો