T20 વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડના હાથે રોહિતની ટીમને 10 વિકેટે મળેલી શરમજનક હાર બાદ હવે ટીમના પ્રદર્શનનું પોસ્ટમોર્ટમ શરૂ
કેટલાક ખેલાડીઓની T20 કારકિર્દી પર લગભગ પડદો પડી ગયો છે
T20 વિશ્વ કપમાંથી ભારતની શરમજનક વિદાય પછી આ 3 ખેલાડીઓની કારકિર્દી ખત્મ જ ગણો!
આ ઓફ-સ્પિનરે રમાયેલી 6 મેચમાં માત્ર છ વિકેટ લીધી હતી અને ઈકોનોમી રન-રેટ 8.15 હતો. તે સ્પષ્ટ છે કે 37માં વર્ષમાં ચાલી રહેલ અશ્વિન ભાગ્યે જ સફેદ બોલના ફોર્મેટમાં રમતા જોવા મળશે.
આર. અશ્વિન
ચાર મેચમાં કાર્તિકની સરેરાશ 4.66 હતી. એવું કહી શકાય કે હવે કાર્તિકની જગ્યાએ બીસીસીઆઈ યુવાઓમાં વધુ રોકાણ કરવા પર ધ્યાન આપી શકે છે.
દિનેશ કાર્તિક
વર્લ્ડ કપમાં ભુવીએ 18.4 ઓવરમાં માત્ર ચાર જ વિકેટ લઈ શક્યો હતો. તેનો ઇકોનોમી રન રેટ (6.16) ચોક્કસપણે ભારતીય બોલરોમાં શ્રેષ્ઠ હતો