અંકલેશ્વરમાં ત્રિપલ મર્ડર વીથ લૂંટનો ચકચારી કેસ, ત્રણ વર્ષ બાદ બે આરોપી ઝડપાયાCrime News: અંકલેશ્વર રૂરલમાં બનેલા ચકચારી ત્રિપલ મર્ડર સાથે ધાડના ગુનામાં સંડોવાયેલી ટોળકીએ હથિયારો સાથે કંપનીના 6 જેટલા સિક્યોરિટી ગાર્ડ પર હુમલો કરી આંતક મચાવ્યો હતોSource link

Leave a Comment