પાટનગરમાં દોઢ કલાકમાં બે ઇંચ વરસાદ ખાબક્યો

વાતાવરણમાં એકાએક પલટો આવ્યા બાદ વરસાદ તુટી પડતાં શહેરના મોટાભાગના માર્ગો પાણીમાં ગરકાવ થયાં ૨૪ કલાક દરમિયાન જિલ્લાના ગાંધીનગરમાં બે, દહેગામમાં પોણા બે, અને કલોલ તાલુકામાં  દોઢ ઇંચ વરસાદ પડયો ગાંધીનગર :  ગાંધીનગર શહેર અને જિલ્લામાં મેઘમહેર યથાવત રહેવા પામી હોય એ પ્રકારે છેલ્લા ઘણા દિવસથી વરસાદ પડી રહ્યો છે. રાજ્યના પાટનગરમાં છેલ્લા ઘણા દિવસથી વાદળછાયા … Read more

ધોળાકુવા પાટીયા નજીક અજાણ્યા વાહનની ટક્કરે બાઈકચાલકનું મોત

પેથાપુરનો યુવક સનાથલ સર્કલ પાસેથી બાઇક લઇને નીકળ્યા બાદ માણસા પાસે અકસ્માત નડયો માણસા :  ગાંધીનગર જિલ્લાના પેથાપુર ગામનો યુવક ગઈકાલે સવારે અમદાવાદ સનાથલ સર્કલ પાસેથી તેના શેઠનું બાઈક લઈ નીકળેલા યુવકને બપોરે માણસા પાસેના ધોળાકુવા ગામ નજીક અજાણ્યા વાહનના ચાલકે ટક્કર મારતા તે રોડ ઉપર પટકાયો હતો જેને તાત્કાલિક સારવાર માટે પ્રથમ ગાંધીનગર અને ત્યારબાદ … Read more

કલરકામ કરતો પરપ્રાંતનો યુવાન સગીરાનું અપહરણ કરી ગયો

ગાંધીનગર શહેર નજીક આવેલા વાવોલમાં સગીરાની શોધખોળ કરતાં  પાડોશમાં રહેતો યુવાન પણ ગાયબ થયો હોવાનું સામે આવ્યું ગાંધીનગર :  ગાંધીનગર શહેર નજીક આવેલા વાવોલ ગામમાં પાડોશમાં જ રહેતો પરપ્રાંતનો યુવાન સગીરાને લલચાવી ફોસલાવી અપહરણ કરી ગયો હોવાની વિગતો બહાર આવી છે. જે મામલે સગીરાના પરિવારજનોએ સેક્ટર-૭ પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો દાખલ કરીને મધ્યપ્રદેશમાં ટીમો … Read more

ગાંધીનગરમાં 26 સ્થળોએથી ફાફડા-જલેબીના સેમ્પલ લેવાયા

તહેવારોમાં ખોરાકીઝેરની અસર અટકાવવા માટે કોર્પોરેશનની ફુડ શાખાએ તેલના નમૂના પણ ચકાસ્યા તહેવારો પત્યા પછી લેબોરેટરીમાંથી રીપોર્ટ આવશે ગાંધીનગર :  ગાંધીનગરમાં દશેરાના પર્વ નિમિત્તે ઠેકઠેકાણે ફાફડા-જલેબીના સ્ટોલ લાગી ગયા છે ત્યારે અખાદ્ય ચીજવસ્તુઓની ચકાસણી માટે કોર્પોરેશનની ફુડ શાખા દ્વારા ૨૬ સ્થળોએથી ફાફડા-જલેબીના સેમ્પલ લીધા હતા અને તપાસ માટે લેબોરેટરીમાં મોકલી આપ્યા છે. જયારે અલગ અલગ સ્થળે … Read more

In Rupal’s village where rivers of ghee flow, surprisingly this ghee does not stain the clothes.abg – News18 Gujarati

Abhishek Barad, Gandhinagar: ગાંધીનગરના રુપાલ ગામે શ્રી વરદાયની માતાજીનું મંદિર ખૂબ ઐતિહાસિક અને પૌરાણિક છે. આ મંદિર સાથે બ્રહ્માજી, રામચંદ્ર ભગવાન, પાંડવો અને સિદ્ધરાજ જયસિંહ સહિત અનેક કથાઓ જોડાયેલી છે. આ વિસ્તારમાં વિષ્ણુ ભગવાનના કુક્ષ માંથી ઉતપન્ન થયેલો દુર્મદ નામનો રાક્ષસ રહેતો હતો. બ્રહ્માજી જ્યારે સૃષ્ટિનું સર્જન કરી રહ્યા હતા ત્યારે આ રાક્ષસ વારંવાર સૃષ્ટિનો નાશ … Read more

સરકારી કર્મચારીઓને દિવાળી પહેલાં જ મળશે પગાર

ગાંધીનગર,તા.4 ઓક્ટોબર 2022, મંગળવાર ગુજરાત સરકારના તમામ કર્મચારીઓ દિવાળીની સારી રીતે ઉજવણી કરી શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે.  20 ઓક્ટોબરે તમામ કર્મચારીઓનો થશે પગાર રાજ્ય સરકાર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ દિવાળીના થોડા દિવસ અગાઉ પગાર કરી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકારના નાણા વિભાગ … Read more

On the ninth day of Navratri, lakhs of liters of ghee are consecrated at Rupal’s palli.abg – News18 Gujarati

Abhishek Barad, Gandhinagar: ગાંધીનગરના રૂપાલ ગામમાં પાંડવ કાળ થી શરૂ થયેલી વરદાયિની માતાજીની પલ્લી આજે પણ પરંપરાગત રીતે શરૂ છે. આ પલ્લી દર વર્ષે નવરાત્રિના નવમા નોરતે ભરાય છે અને લાખો લોકોની જનમેદની માતાજીના દર્શન કરવા ઉમટે છે. મંદિરના પ્રમુખ નીતિનભાઈ પટેલેન્યૂઝ18 સાથ વાત કરતા જણાવ્યું કેકોરોનાના કારણે બે વર્ષ દરમિયાનલોકો આવ્યા ન હતા. આ વખતે … Read more

Maha Aarti by Gandhinagar Cultural Forum Ardhnarishwar

ગાંધીનગર: રાજ્યના પાટનગરમાં કલ્ચરલ ફોરમ દ્વારા સોમવારે મહાઅષ્ટમીના દિવસે યોજાતી આરતીમાં અર્ધનારેશ્વરની પ્રતિકૃતિ બનાવવામાં આવી હતી. બે વર્ષ પછી આ મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ સુંદર પ્રતિકૃતિમાં 35 હજારથી વધુ દીવા પ્રગટાવવામાં આવ્યા હતા. છેલ્લા 25 વર્ષથી મહાઆરતીની આ પરંપરા ચાલતી આવે છે. 35 હજારથી વધુ દીવડાની આરતી કરાતા વાતાવરણમાં અનોખો ઉત્સાહનો સંચાર થયો … Read more

રાંદેસણની વસાહતના બંધ મકાનનું તાળું તોડી 3.44 લાખની ચોરી

ગાંધીનગરમાં વધતી જતી ચોરીઓ વચ્ચે બેંકના રિકવરી એજન્ટ પરિવાર સાથે અમદાવાદ નવરાત્રી કરવા ગયા હતા અને તસ્કરોએ ઘરમાં હાથ ફેર કર્યો ગાંધીનગર :  ગાંધીનગર શહેર તેમજ આસપાસના વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ઘરફોડ ચોરીના બનાવો વધી રહ્યા છે ત્યારે શહેર નજીક આવેલા રાદેસણની સ્વામિનારાયણ પ્રેસિડેન્સી વસાહતમાં બંધ મકાનનું તાળું તોડીને તસ્કરો તેમાંથી સોના ચાંદીના દાગીના અને રોકડ … Read more

પ્રશ્નોનું નિરાકરણ નહીં આવતા અસરગ્રસ્ત ખેડૂતો આંદોલનના માર્ગે

મુખ્યમંત્રી સાથેની બેઠક બાદ પણ શહેર જેવી જ સુવિધાઓ આપવા માટે મુખ્યમંત્રીએ અધિકારીઓને સૂચના છતાં પાલન નહીં થતાં આઠમીથી ખેડૂતો ધરણા કરશે ગાંધીનગર :  ગાંધીનગર શહેરની રચના સમયે મહામૂલી જમીન આપનાર આસપાસના સાત ગામોના ગ્રામજનોના પ્રશ્નોનું નિરાકરણ મુખ્યમંત્રી સાથેની બેઠક બાદ પણ નહીં આવતા આ ખેડૂતો દ્વારા આગામી આઠમી ઓક્ટોબરથી ગાંધીનગરમાં પ્રતિક ઉપવાસ અને ધરણાનું આયોજન … Read more