દક્ષિણ આફ્રિકા સામેની વન-ડે શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, બે નવા ખેલાડીઓને ટીમમાં મળ્યુ સ્થાન

નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ દક્ષિણ આફ્રિકા સામેની ODI શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત કરી છે. વર્લ્ડકપ અગાઉ આ શ્રેણી અનેક રીતે મહત્વની છે. દક્ષિણ આફ્રિકા સામે હાલ ટી-20 શ્રેણી ચાલી રહી છે. હવે ભારત વન-ડે શ્રેણી રમશે. India’s squad for ODI series against South Africa announced. Shikhar Dhawan named captain, Shreyas Iyer … Read more

બોલિંગ કોચ શોન ટેટે જાહેરમાં પાકિસ્તાન ટીમની મજાક ઉડાવી, મેનેજમેન્ટ સ્તબ્ધ થઈ ગયું

Shaun Tait Pakistan vs England:  પાકિસ્તાનની ટીમ ઈંગ્લેન્ડ સામે ઘરઆંગણે 7 T20 મેચોની શ્રેણી રમી રહી છે. અત્યાર સુધીની 6 મેચ બાદ સિરીઝ 3-3 થી બરાબર છે. શુક્રવારે છઠ્ઠી મેચ રમાઈ હતી, જેમાં ઈંગ્લેન્ડની ટીમે 8 વિકેટે જીત મેળવી હતી. મેચ બાદ પાકિસ્તાન ટીમના બોલિંગ કોચ શોન ટેટે પોતાની જ ટીમ મેનેજમેન્ટની મજાક ઉડાવી હતી. … Read more

પી વી સિંધુ , મીરાબાઈ ચાનુ અને બજરંગ પૂનિયા પણ ગરબે ઘૂમતા નજરે પડ્યા

નવી દિલ્હી, તા.2. ઓગસ્ટ,2022 રવિવાર ગુજરાતમાં નવરાત્રીના કારણે આખુ રાજ્ય ગરબામય છે અને બીજી તરફ નેશનલ ગેમ્સનુ પણ આયોજન થયુ છે ત્યારે સ્ટાર ખેલાડીઓને પણ ગરબે ઘૂમવાનો લ્હાવો મળી રહ્યો છે. પહેલા વડોદરામાં ભાલા ફેંકના સ્ટાર ખેલાડી અને ઓલિમ્પિક ગોલ્ડ મેડાલિસ્ટ નીરજ ચોપરાએ ગરબા કર્યા હતા અને હવે સ્ટાર બેડમિન્ટન પ્લેયર પીવી સિંધુ પણ ગઈકાલે … Read more

દુર્ગા પૂજામાં વેંકટેશ અય્યર અને KKR ટીમનો ડાન્સ, ગાંગુલી-ઝુલને પણ ભક્તિમાં ડાન્સ કર્યો

IPL ફ્રેન્ચાઇઝી કોલકાતા નાઇટ રાઇડર્સે તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પરથી વેંકટેશ, રિંકુ અને ચંદ્રકાંતના ઘણા ફોટા અને વીડિયો શેર કર્યા છે. આ વીડિયોમાં વેંકટેશ અય્યર પણ પરંપરાગત રીતે ડાન્સ કરતા જોવા મળે છે. Source link

પાકિસ્તાનની બેમિશાલ કેપ્ટનઃ સુપરમોમ બિસ્માહ મારૂફના નામે છે અનેક રેકોર્ડ, જાણીને નવાઈ પામશ

Greatest female captain of Pakistan : પાકિસ્તાન મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન બિસ્માહ મરૂફે ODI ફોર્મેટમાં 115 ઇનિંગ્સમાં 29.20ની એવરેજ અને 57.44ની સ્ટ્રાઇક રેટથી 2891 રન બનાવ્યા છે. એક ચોંકાવનારી હકીકત એ છે કે, આટલા મોટા કદના ખેલાડીના નામે એક પણ વનડે સદી નથી. Source link

જસપ્રીત બુમરાહને ફ્રેક્ચર નથી; 4 અઠવાડિયામાં થઈ જશે ફિટ, T20 વર્લ્ડ કપ રમવાની આશા વધી

T20 World Cup 2022: જસપ્રીત બુમરાહ ઈજાના કારણે દક્ષિણ આફ્રિકા સામેની T20 શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે. ઓસ્ટ્રેલિયામાં 16 ઓક્ટોબરથી શરૂ થઈ રહેલા T20 વર્લ્ડ કપમાં તેના ઉતરાણને લઈને શંકા છે. જસપ્રીત બુમરાહ ટીમ ઈન્ડિયાના મહત્વના ખેલાડીઓમાંથી એક છે. પીઠની ઈજાને કારણે તે દક્ષિણ આફ્રિકા સામેની ટી20 શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે. આ દરમિયાન સમાચાર … Read more

IND vs SA: રોહિત ને પ્રેક્ટિસ સેશનમાં નથી લીધો ભાગ, પ્રેસ કોન્ફરન્સથી પણ દૂર, જાણીએ કારણ

IND vs SA: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રવિવારે ગુવાહાટીમાં બીજી T20 રમાશે. પરંતુ, આ મેચ પહેલા રોહિત શર્મા વિશે મોટી માહિતી સામે આવી રહી છે. રોહિતે ટીમના પ્રેક્ટિસ સેશનમાં ભાગ લીધો ન હતો. આ ઉપરાંત તેઓ પ્રેસ કોન્ફરન્સમાં પણ આવ્યા ન હતા. હવે તેનું કારણ સામે આવ્યું છે. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 3 … Read more

પૃથ્વી શૉને ગરબા શીખવનાર ‘મિસ્ટ્રી ગર્લ’ કોણ છે? News18 Gujarati

22 વર્ષીય પૃથ્વી શૉ દ્વારા શેર કરવામાં આવેલી ઇન્સ્ટા સ્ટોરીમાં તે કુર્તા અને પાયજામા પહેરેલો જોવા મળે છે. બીજી તરફ ‘મિસ્ટ્રી ગર્લ’ પણ દેખાઈ રહી છે. વચ્ચેમાં માતાજીની પ્રતિમા છે, જેની સામે બંને હાથ જોડીને ઉભા છે. પૃથ્વીએ રેડ હાર્ટ ઇમોજી સાથે કેપ્શનમાં લખ્યું, ‘ગરબા સ્ટેપ્સ શીખવવા બદલ આભાર.’ (Instagram) Source link

ટિમ ડેવિડથી લઈને ડર્ક નેન્સ સુધી… 5 ખેલાડીઓ જેમણે બે દેશો માટે T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ધમાલ મચાવી

Five cricketers who played T20Is for two countries: ફૂટબોલની જેમ હવે ક્રિકેટમાં પણ ખેલાડીઓ પોતાનો દેશ છોડીને અન્ય દેશો માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાની ક્ષમતા સાબિત કરી રહ્યા છે. ઘણા એવા ખેલાડીઓ છે જેઓ માત્ર જ્યાંથી જન્મ્યા ત્યાંથી જ ક્રિકેટ નથી રમ્યા, આ સિવાય તેઓ અન્ય દેશોમાંથી T20 ઇન્ટરનેશનલ ક્રિકેટ રમવામાં પણ સફળ રહ્યા છે. ચાલો … Read more

India vs South Africa Match: શું ભારત-દક્ષિણ આફ્રિકા મેચમાં વરસાદ બનશે વિઘ્ન? જાણો ગુવાહાટીના હવામાનની સ્થિતિ

India vs South Africa Match:  બે અઠવાડિયા પછી યોજાનાર T-20 વર્લ્ડ કપ પહેલા યોજાનારી આ શ્રેણી ભારતીય ટીમ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. દક્ષિણ આફ્રિકા સામેની આ શ્રેણીની પ્રથમ મેચ જીતીને ભારતીય ટીમે 1-0ની સરસાઈ મેળવી લીધી છે. હવે શ્રેણીની બીજી મેચ આજે (2 ઓક્ટોબર) ગુવાહાટીના બરસાપારા ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. ભારતીય ટીમ અને દક્ષિણ આફ્રિકા … Read more