IND v SA: ભારત-દક્ષિણ આફ્રિકા લાઇવ મેચમાં બત્તી ગુલ, 10 મિનિટ રોકવી પડી મેચ

IND v SA: દક્ષિણ આફ્રિકાની ઈનિંગની ત્રીજી ઓવરમાં સ્ટેડિયમની એક ફ્લડ લાઇટ અચાનક જ બંધ થઇ ગઇ હતી. જે બાદ લગભગ 10 મિનિટ સુધી મેચ રોકી દેવામાં આવી હતી. Source link

Australias High Commissioner to India praised Garba

વડોદરા: હાલ ગુજરાત સહિત વિશ્વના લોકો નવલી નવરાત્રીની ઉજવણી કરી રહ્યા છે. જ્યારે આ તહેવારને લોકો ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવતા હોય છે. ગુજરાતના વિવિધ પ્રદેશોમાં એક આગવી શૈલી અને કળા સાથે ગરબા રમવામા આવતો હોય છે. ગુજરાતી ભલે જગતના ગમે તે ખુણે વસવાટ કરતો હોય પરંતુ પોતાને ગરબા રમતા રોકી શકતો નથી, અને કદાચ … Read more

મુલાયમ સિંહની હાલત ગંભીર, વેન્ટિલેટર પર શિફ્ટ કરાયા; અખિલેશ યાદવ હોસ્પિટલ પહોંચ્યા

નવી દિલ્હી: ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને સપા સંરક્ષક મુલાયમ સિંહ યાદવની તબિયત બગડ્યા બાદ તેમને ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં ભરતી કરાવ્યા છે. મુલાયમ સિંહ યાદવને આઈસીયૂમાં શિફ્ટ કર્યા છે. મુલાયમ સિંહની તબિયત બગડવાની જાણકારી મળતા જ સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવ ગુરુગ્રામ માટે રવાના થઈ ચુક્યા છે. તો વળી મુલાયમ સિંહ યાદવના નાના ભાઈ … Read more

Users furious over Sajid Khan entry in Bigg Boss

મુંબઈ: સલમાન ખાનના શો બિગ બોસમાં આ વખતે 14 નહિં પરંતુ 16 કન્ટેસ્ટન્ટ્સે એન્ટ્રી કરી છે. આ લિસ્ટમાં ટીના દત્તા, સૃજિતા ડે, નિમ્રત કૌર અહલૂવાલિયા, પ્રિયંકા ચહર ચૌધરી, અંકિતા ગુપ્તા, સુમ્બુલ તૌકરી ખાન, ગૌતમ વિગ અને શાલીન ભનોટ જેવા સ્ટાર્સનું નામ સામેલ છે. આ સિવાય બિગ બોસ હાઉસમાં આવીને સાજિદ ખાને બધાને સરપ્રાઈસ કર્યા હતા. … Read more

મેટ્રો ટ્રેન પર ગ્રાફિટી બનાવી નુકશાન કરનાર ચાર વિદેશી નાગરિક ઝડપાયા

ગોમતીપુર એપરલ પાર્કમાં રાત્રી દરમિયાન મેટ્રો ટ્રેનને નુકશાન કર્યુ ચારેય આરોપી ઇટાલીના નાગરિકઃ અમદાવાદ અમદાવાદ શહેરમાં શરૂ થયેલી મેટ્રો ટ્રેનના એપરલ પાર્ક સ્ટેશનમાં પાર્ક કરવામાં આવેલી મેટ્રો ટ્રેનમાં ગત શુક્રવારે રાતના સમયે કેટલાંક લોકો દિવાલ કુદીને આવીને ટ્રેનના બે કોચ અને પીલર પર ગ્રાફિટી પેઇન્ટીંગ કરીને નુકશાન કરીને નાસી ગયાની ઘટના બની હતી. જે અનુસંધાનમાં … Read more

Deposit 100 rupees daily in this government scheme, you will get an amount of 15 lakhs

દિલ્હી: કેન્દ્ર સરકાર તરફથી અનેક સ્મોલ સેવિંગ સ્કીમ (Small Saving Schemes) ચલાવવામાં આવી રહી છે. જે લોકો થોડા થોડા પૈસાનું રોકાણ કરીને ભવિષ્ય માટે એક ખાસ ફંડ ઊભું કરવાનું વિચારી રહ્યા છે, તે લોકો માટે યોજનાઓ ખૂબ જ ઉપયોગી છે. તમારી દીકરીના લગ્ન માટે અને ઉચ્ચ અભ્યાસ માટે રોકાણ કરવા માંગો છો તો તે માટે … Read more

યુવતીએ કર્યા બે-બે લગ્ન, ત્રીજા યુવકે લગ્નની લાલચે ગુજાર્યો બળાત્કાર, મિત્રએ પણ કર્યો રેપ

Ahmedabad Crime: યુવકે લગ્ન કરવાનું કહી યુવતી સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો, પછી તેના મિત્રએ પણ લગ્નની લાલચ આપી યુવતી સાથે આવું જ કરતાં પોલીસ ફરિયાદ Source link

દક્ષિણ આફ્રિકા સામે ભારતીય બેટ્સમેનોનો જંગી સ્કોર, સૂર્યકુમારે તોડ્યો રોહિતનો રેકોર્ડ, 1000 રન કરનાર ત્રીજો ખેલાડી

 ગુવાહાટી: સૂર્યકુમાર યાદવે T20I ફોર્મેટમાં તેનો આગવો અને શાનદાર ટચ ચાલુ રાખ્યો હતો. આજે  ગુવાહાટીમાં ક્રિકેટની રમતના સૌથી ટૂંકા ફોર્મેટમાં સૂર્યકુમાર 1000 રનનો આંકડો પાર કરનારો ત્રીજો સૌથી ઝડપી ભારતીય બેટર બન્યો હતો.   દક્ષિણ આફ્રિકા સામેની બીજી T20I દરમિયાન સૂર્યકુમાર યાદવ કોહલી અને લોકેશ રાહુલ બાદ આ સીમાચિહ્ન પાર કરનાર ત્રીજો ખેલાડી બન્યો હતો. 1000 … Read more

Know what body parts move means? Gives an indication of future events

દિલ્હી: દુનિયામાં ભાગ્યે જ કોઈ એવું હશે જેના અંગો ક્યારેય ફરક્યા ( Body Parts Twitching) ન હોય. શરીરના વિવિધ ભાગો ફરકે અને શુભ અને અશુભ સંકેતો (Good and Bad Signs) સૂચવે છે. જો આપણે આ સંકેતોને સમજીએ અને અગાઉથી જ ચેતી જઈએ, તો આપણે ભાવિ જીવનમાં થતા નુકસાનને ઘટાડી શકીએ છીએ. જેમ કે, જો આજે … Read more

પ્રભાસની આદિપુરુષ ફિલ્મનું ટીઝર રિલીઝ, રામ અવતાર જોઈ ફિદા જઈ જશો

Adipurush Teaser Out:સરયૂ નદીના કિનારે એક ભવ્ય કાર્યક્રમમાં મેકર્સે આદિપુરુષનું ટીઝર જાહેર કર્યું હતું, જે હવે દર્શકોની વચ્ચે ધૂમ મચાવી રહ્યું છે. યુઝર્સે ટીઝર પર ખૂબ પ્રતિક્રિયાઓ આપી છે. આ ફિલ્મનું ટ્રેલર અને ફિલ્મ રિલીઝ લઈને લોકોમાં ખૂબ ઉત્સુકતા હતી. Source link