College youth killed in love affair in Vadodara

દુશ્મનનાં કરે દોસ્તને વો કામ કિયા હે… આ ગીત તો તમે સાંભળ્યું જ હશે ત્યારે આવો જ એક ચોંકાવનારો કિસ્સો વડોદરા શહેરમાં સામે આવ્યો છે. જે સાંભળીને મિત્રતાના સબંધ પરથી તમારો ભરોષો ઉઠી જશે. વડોદરામાં 19 વર્ષીય કોલેજીયન યુવકની કરપીણ હત્યાના મામલે પોલીસે ગણતરીના કલાકોમાં ગુનાનો ભેદ ઉકેલી હત્યારાને ઝડપી પાડ્યો છે. સમગ્ર મામલે વાત … Read more

Rajkot : આવું રાવણદહન ક્યાં નહીં જોયું હોય, ગુજરાતના સૌથી મોટા રાવણ દહનની જુઓ અદભૂત તસવીરો

Mustufa Lakdawala,Rajkot : રાજકોટમાં વિહિપ-બજરંગ દળ અને દુર્ગાવાહિનીન સંયુક્ત ઉપક્રમે રાવણદહનનો કાર્યક્રમ યોજાયો હતો. આ વર્ષે રાવણ દહનમાં સમગ્ર રાજ્યમાં પ્રથમ વખત લેસર શો દ્વારા રામાયણના પાત્રો જીવંત કરવામાં આવ્યા હતા. આ માટે પૂતળા બનાવવાનાં કારીગરોને આગ્રાથી ખાસ બોલાવવામાં આવ્યા હતા. Source link

ફિલ્મી સ્ટાઈલમાં બેન્ક લોકરમાંથી ચોરવામાં આવ્યા 12 કરોડ રૂપિયા, હવે થઈ ધરપકડ

મહારાષ્ટ્ર પોલીસે થાણેના માનપાડ વિસ્તારમાં આવેલી આઈસીઆઈસીઆઈ બેન્કની તિજોરીમાંથી 12 કરોડ રૂપિયાની ચોરી કરવાના મામલામાં મુખ્ય આરોપીની પુનામાંથી ધરપકડ કરી છે. આરોપીની ધરપકડ આ ઘટનાના અઢી મહિના પછી થઈ છે. પોલીસે એક અધિકારીને જણાવ્યું કે આરોપીની ઓળખ અલતાફ શેખ(43) તરીકે થઈ છે અને તેની પાસેથી લગભગ નવ કરોડ રૂપિયા જપ્ત થયા છે. Source link

ભારતની ટી-૨૦ વર્લ્ડકપ માટેની ટીમમાં બુમરાહનું સ્થાન લેવા માટે શમી ફેવરિટ

– કોચ દ્રવિડ અને કેપ્ટન રોહિત શર્માનો ઈશારો – ભારતે પસંદ કરેલા રિઝર્વ પ્લેયર્સમાં મોહમ્મદ શમી અને દીપક ચાહર ફાસ્ટ બોલર છે બેંગાલુરુ, તા.૫ ભારતની ટી-૨૦ વર્લ્ડ કપ માટેની ટીમમાં સામેલ ફાસ્ટ બોલર બુમરાહ ઈજાગ્રસ્ત બનીને આઇસીસીની મેગા ઈવેન્ટમાંથી બહાર થઈ ગયો છે. હવે તેનું સ્થાન લેવા માટે અનુભવી ફાસ્ટ બોલર મોહમ્મદ શમી ફેવરિટ મનાય … Read more

શ્રીજેશ-સવિતા સતત બીજા વર્ષે વર્લ્ડ બેસ્ટ ગોલકિપરનો એવોર્ડ જીત્યા

– ભારતની મુમતાઝ રાઇઝિંગ સ્ટાર ઓફ ધ યર બની – શ્રીજેશ સતત બે વર્ષ એવોર્ડ જીતનારો માત્ર ત્રીજો ખેલાડી લુસાને, તા.૫ ભારતીય મેન્સ ટીમનો ગોલકિપર પી.આર. શ્રીજેશ અને મહિલા ટીમની ગોલકિપર સવિતા પુનિયાએ સતત બીજા વર્ષે આંતરરાષ્ટ્રીય હોકી ફેડરેશનના વર્લ્ડ બેસ્ટ ગોલકિપરનો એવોર્ડ જીતી લીધો હતો. આંતરરાષ્ટ્રીય હોકી ફેડરેશનના ઓન લાઈન વોટિંગમાં શ્રીજેશ અને સવિતાને … Read more

tina dabi ex husband ias athar amir khan remarried dr mehreen qazi wedding photos video viral on instagram

નવી દિલ્હી: UPSC ટોપર ટીના ડાબીના પૂર્વ પતિ અને શ્રીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર IAS અતહર આમિર ખાન બીજી વખત વરરાજા બન્યા છે. તેમના લગ્ન ડૉ. મેહરીન કાઝી સાથે થયા છે. IAS અતહર કી દુલ્હનિયા મેહરીન વ્યવસાયે ડોક્ટર છે. તે કાશ્મીરના છે. IASએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાના લગ્નનો વીડિયો પણ શેર કર્યો છે. આ પહેલા … Read more

Rajkot: રાજવી પરિવારે કર્યું શસ્ત્ર પૂજન, ઘોડા, કાર અને બાઇક સાથે નીકળી શોભાયાત્રા, જુઓ તસવીરો

Mustufa Lakdawala,Rajkot : વિજયા દશમીના પાવન પર્વનું મહત્તવ ક્ષત્રિય સમાજમાં વિશેષ હોય છે. રાજકોટમાં રાજવી પરિવાર દ્વારા દર વર્ષે ભવ્ય શસ્ત્ર પૂજનનું આયોજન થાય છે. બે વર્ષ કોરોનાને કારણે સાદાઈથી ઉજવણી કરવામાં આવી રહી હતી. પરંતુ કોરોના હળવો પડતા આ વર્ષે રાજકોટના રાજવી માંધાતાસિંહ જાડેજાની આગેવાનીમાં ક્ષત્રિય સમાજની ભવ્યાતિભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી. Source link

some jewelers launched their own variants of digital gold

નવી દિલ્હીઃ આ તહેવારના સમયગાળા દરમિયાન સોનું ખરીદવા માટે જઈ રહ્યા છો અને તમારા જૂના ઝવેરી તમને સોનાના સિક્કા સિવાય ડિજિટલ સોનું ખરીદવા માટે એક એપ લિંક આપે, તો આશ્ચર્ય ન પામતા. હજુ સુધી માત્ર સરકાર દ્વારા માન્ય ગોલ્ડ રિપાઈનર જેવા કે, MMTC-Pamp, Augmont અને SafeGold નાણાકીય સેવા પ્રદાતાઓ અને ગોલ્ડ બ્રાન્ડો સાથે જોડાણ દ્વારા … Read more

આંતરરાષ્ટ્રીય બોક્સિંગ એસોસિએશને રશિયા અને બેલારુસ પરનો પ્રતિબંધ હટાવ્યો

– આઇબીએના રશિયન પ્રમુખે ઓલિમ્પિક કમિટિના સૂચનને ફગાવ્યું – યુક્રેનનું ફેડરેશન સસ્પેન્ડ : બોક્સરોને તક મળશે મોસ્કો, તા. ૫ એમેચ્યોર બોક્સિંગની સર્વોચ્ચ સંસ્થા આંતરરાષ્ટ્રીય બોક્સિંગ એસોસિએશનને (આઇબીએ) રશિયા અને બેલારૃસ પરનો પ્રતિબંધ પાછો ખેંચવાનો નિર્ણય લીધો છે. આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક કમિટિએ યુક્રેન પર હુમલો કરનારા રશિયા અને બેલારૃસ પર પ્રતિબંધ મૂકવા માટે તમામ રમતની સર્વોચ્ચ સંસ્થાઓને … Read more

Bagsara jewelery worth Rs 6 lakhs stolen from Narnan Nagar area of Ahmedabad

અમદાવાદ: દિવાળીનો તહેવાર નજીક આવતા જ તકનો લાભ લઈને નજર ચૂકવી ચોરી કે પછી કારના કાચ તોડીને કિંમતી ચીજવસ્તુ અથવા તો રોકડ રૂપિયાની ઉઠાંતરી કરતી ગેંગ જાણે કે શહેરમાં સક્રિય થઈ હોય તેવું લાગી રહ્યું છે. બે દિવસ પહેલા વસ્ત્રાપુર વિસ્તારમાંથી હોન્ડા સીટી કારનો કાચ તોડી રૂપિયા 14 લાખ 70 હજારની ચોરીનો બનાવ પણ સામે આવ્યો … Read more