Banaskantha: An NRI family living in America voted

બનાસકાંઠા: ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન થઇ રહ્યું છે. નેતાઓથી માંડીને સામાન્ય જનતા ઉત્સાહ સાથે મતદાન કરવા પહોંચી રહી છે, ત્યારે રાજ્યમાં જ નહીં પરંતુ વિદેશમાં વસતાં મૂળ ગુજરાતીઓમાં પણ મતદાનને લઇને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આવા જ એક એનઆરઆઇ પરિવારે મતદાન કર્યું છે. ડીસાના ધારીસણામાં એનઆરઆઇ પરિવારે મતદાન કર્યું છે. આ એનઆઇઆર … Read more

ક્યારેક બેકલેસ તો ક્યારેક હૉટ બિકીની,આ હસીનાના ફોટોઝે મચાવી સનસની

Bold TV Actress:ટેલિવિઝનની દુનિયામાં પોતાના નામનો ડંકો વગાડ્યા બાદ આ હસીના પોતાના શાનદાર અભિનય અને કાતિલ લાકુસ્થી હવે બોલીવુડમાં પણ તહેલકો મચાવી રહી છે. જો તમે હજુ સુધી ગેસ નથી કરી શક્યા કે અમે કઇ એક્ટ્રેસની વાત કરી રહ્યાં છીએ તો તમને જણાવી દઇએ કે અમે ટીવીની નાગિન એક્ટ્રેસ મૌની રોયની વાત કરી રહ્યાં છીએ. … Read more

શેરબજારમાં તગડી કમાણીનો મોકો આરઆર કાબેલ લાવશે પોતાનો આઈપીઓ

નવી દિલ્હીઃ શેરબજારમાં રોકાણકારો માટે કમાણીનો વધુ એક મોકો આવી રહ્યો છે. હકીકતમાં કેબલ બનાવતી કંપની આર આર કાબેલ (RR Kabel) પોતાનો ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ એટલે IPO લઈને આવવાનો પ્લાન ધરાવે છે. આરઆર ગ્લોબલ ગ્રુપની કંપની આરઆર કાબેલ આગામી મે મહિનામાં કેપિટલ માર્કેટ રેગ્યુલેટર સિક્યોરિટિઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (SEBI) પાસે આરંભિક દસ્તાવેજ દાખલ … Read more

Surat: પરિવારને પેટ-જીભની બીમારીથી દૂર રાખવો છે, તો ઘરે બનાવો આ દેશી કાવો!

Mehali Tailor, Surat,શિયાળાની ગુલાબી ઠંડી ની હાલ શરૂઆત થઈ ગઈ છે. ત્યારે લોકો ઠંડી સામે રક્ષણ મેળવવા માટે આયુર્વેદિક કાવો પીવાનું વધુ પસંદ કરે છે. જેમાં બાળકો વૃદ્ધો અને યુવાનો શિયાળાની ગુલાબી ઠંડીમાં આયુર્વેદિક પીવે છે. આ કાવો શિયાળાની ગુલાબી ઠંડી સિવાય કોરોના સમયમાં એક અકસીર દવા તરીકે પ્રચલિત થયો હતો.શરદી,ઉધરસ,કફ,ગેસ, પીતવાયુ જેવા અનેક રોગો … Read more

man born fair skinned became famous after his skin turned shocking shade of blue

Blue Skinned Man: વિશ્વની સૌથી મુશ્કેલ બાબતોમાંની એક માનવ શરીરની સમગ્ર સિસ્ટમ છે. આ જ કારણ છે કે ઘણી વખત આપણને કેટલીક એવી બીમારીઓ થાય છે, જેના વિશે પહેલાથી કોઈ ખ્યાલ નથી હોતો. નાની સમસ્યા મોટા જોખમ તરફ ઈશારો કરી શકે છે. અમે આવું એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે એક અમેરિકન વ્યક્તિ સાથે … Read more

જગદીશ ઠાકોરે મતદાન કરીને ચૂંટણી પંચ પર ગંભીર આરોપ લગાવ્યા

અમદાવાદ: ઉત્તર અને મધ્ય ગુજરાતમાં હાલ બીજા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. ત્યારે ગુજરાત કોંગ્રેસનાં પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોરે પણ અમદાવાદમાં મતદાન કર્યું છે. મતદાન બાદ તેમણે રોડ શો અને ચૂંટણી પંચ પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેમણે જણાવ્યુ કે, ‘આ કેવું ચૂંટણી પંચ છે આ કેવી વ્યવસ્થા છે. જેની પર સવાલો થાય છે. જ્યાં … Read more

This singer of Charotar Panthak sings Gujarati songs in wedding ceremony – News18 Gujarati

Salim chauhan, Anand: આણંદના ઉમરેઠ તાલુકાના ઘોટા ગામનાં મૂળ વતની શશી પારેખ આજે ચરોતરમાં લગ્ન પ્રસંગમાં ગુજરાતી ગીતોની રમઝટ બોલાવી રહ્યા છે. આમ તો ચરોતર વિસ્તારને NRI વિસ્તાર તરીકે ઓળખવામાં આવે છે ત્યારે શિયાળાની ઋતુમાં લગ્ન સીઝન જામે છે.અહી NRIઓ ખાસ લગ્ન માટે આવતા હોય છે.જેના ભાગરૂપે તેઓ અહી લોગ ગીતો ગાતા કલાકારોની બુકિંગ કરાવતા … Read more

Amreli: માત્ર 15 સેકન્ડમાં ભેંસના બચ્ચાનો શિકાર, વનરાજાનો વીડિયો વાયરલ

Abhishek Gondaliya.Amreli. અમરેલી જિલ્લાની અંદર હવે સિંહ ગ્રામીણ વિસ્તારની અંદર શિકારની શોધમાં આવી ચડિયા હોય છે. અને અનેક વખત શિકાર કરી રહ્યા હોય છે. જેવી ઘટનાઓ સામે આવી હતી જાફરાબાદ કોસ્ટલ બેલેટ વિસ્તાર આવેલો છે જે વિસ્તારની અંદર સિંહ હું હવે ધીમે ધીમે વસવાટ રહ્યા છે શિકારની શોધમાં આપી રહ્યા છે ત્યારે જાફરાબાદ વિસ્તારની અંદર આવેલા … Read more

કેન્દ્રીય વિદ્યાલયમાં શિક્ષકોની ભરતી, આ રીતે કરી શકશો અરજી

નવી દિલ્હી: દેશની વિવિધ કેન્દ્રીય વિદ્યાલયોમાં શિક્ષક બનવાનો શાનદાર અવસર આવ્યો છે. કેન્દ્રીય વિદ્યાલય સમિતિ તરફથી TGT, PGT અને PRT ટીચર સહિત કેટલાય પદ પર ભરતી માટે નોટિફિકેશન જાહેર થયા છે. તેની વેકેન્સીના માધ્યમથી કુલ 13404 પદ પર ભરતી થશે. આ પદ માટે અરજી પ્રક્રિયા શરુ થઈ ગઈ છે. તેમાં અરજી કરવા માટે ઉમેદવારોએ KVS … Read more

આજે અનંગ ત્રયોદશી પર પૂજાથી થશે આ લાભ

આજે 5 ડિસેમ્બરના દિવસે અનંગ તેરસનું વ્રત છે. કામદેવને અનંગ પણ કહે છે. માગશર માસના શુક્લ પક્ષની તેરસ તિથિને અનંગ ત્રયોદશી ઉજવવામાં આવે છે. કહેવામાં આવે છે કે ભગવાન શિવના ક્રોધના પરિણામ સ્વરૂપ આ તિથિ પર જ કામદેવ ભસ્મ થયા હતા. જો કે પછીથી મહાદેવે તેમને ફરી શરીર મેળવવાના આશીર્વાદ આપ્યા હતા. આ દિવસે ભગવાન … Read more