ભારતની ટી-૨૦ વર્લ્ડકપ માટેની ટીમમાં બુમરાહનું સ્થાન લેવા માટે શમી ફેવરિટ

– કોચ દ્રવિડ અને કેપ્ટન રોહિત શર્માનો ઈશારો – ભારતે પસંદ કરેલા રિઝર્વ પ્લેયર્સમાં મોહમ્મદ શમી અને દીપક ચાહર ફાસ્ટ બોલર છે બેંગાલુરુ, તા.૫ ભારતની ટી-૨૦ વર્લ્ડ કપ માટેની ટીમમાં સામેલ ફાસ્ટ બોલર બુમરાહ ઈજાગ્રસ્ત બનીને આઇસીસીની મેગા ઈવેન્ટમાંથી બહાર થઈ ગયો છે. હવે તેનું સ્થાન લેવા માટે અનુભવી ફાસ્ટ બોલર મોહમ્મદ શમી ફેવરિટ મનાય … Read more

શ્રીજેશ-સવિતા સતત બીજા વર્ષે વર્લ્ડ બેસ્ટ ગોલકિપરનો એવોર્ડ જીત્યા

– ભારતની મુમતાઝ રાઇઝિંગ સ્ટાર ઓફ ધ યર બની – શ્રીજેશ સતત બે વર્ષ એવોર્ડ જીતનારો માત્ર ત્રીજો ખેલાડી લુસાને, તા.૫ ભારતીય મેન્સ ટીમનો ગોલકિપર પી.આર. શ્રીજેશ અને મહિલા ટીમની ગોલકિપર સવિતા પુનિયાએ સતત બીજા વર્ષે આંતરરાષ્ટ્રીય હોકી ફેડરેશનના વર્લ્ડ બેસ્ટ ગોલકિપરનો એવોર્ડ જીતી લીધો હતો. આંતરરાષ્ટ્રીય હોકી ફેડરેશનના ઓન લાઈન વોટિંગમાં શ્રીજેશ અને સવિતાને … Read more

tina dabi ex husband ias athar amir khan remarried dr mehreen qazi wedding photos video viral on instagram

નવી દિલ્હી: UPSC ટોપર ટીના ડાબીના પૂર્વ પતિ અને શ્રીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર IAS અતહર આમિર ખાન બીજી વખત વરરાજા બન્યા છે. તેમના લગ્ન ડૉ. મેહરીન કાઝી સાથે થયા છે. IAS અતહર કી દુલ્હનિયા મેહરીન વ્યવસાયે ડોક્ટર છે. તે કાશ્મીરના છે. IASએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાના લગ્નનો વીડિયો પણ શેર કર્યો છે. આ પહેલા … Read more

Rajkot: રાજવી પરિવારે કર્યું શસ્ત્ર પૂજન, ઘોડા, કાર અને બાઇક સાથે નીકળી શોભાયાત્રા, જુઓ તસવીરો

Mustufa Lakdawala,Rajkot : વિજયા દશમીના પાવન પર્વનું મહત્તવ ક્ષત્રિય સમાજમાં વિશેષ હોય છે. રાજકોટમાં રાજવી પરિવાર દ્વારા દર વર્ષે ભવ્ય શસ્ત્ર પૂજનનું આયોજન થાય છે. બે વર્ષ કોરોનાને કારણે સાદાઈથી ઉજવણી કરવામાં આવી રહી હતી. પરંતુ કોરોના હળવો પડતા આ વર્ષે રાજકોટના રાજવી માંધાતાસિંહ જાડેજાની આગેવાનીમાં ક્ષત્રિય સમાજની ભવ્યાતિભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી. Source link

some jewelers launched their own variants of digital gold

નવી દિલ્હીઃ આ તહેવારના સમયગાળા દરમિયાન સોનું ખરીદવા માટે જઈ રહ્યા છો અને તમારા જૂના ઝવેરી તમને સોનાના સિક્કા સિવાય ડિજિટલ સોનું ખરીદવા માટે એક એપ લિંક આપે, તો આશ્ચર્ય ન પામતા. હજુ સુધી માત્ર સરકાર દ્વારા માન્ય ગોલ્ડ રિપાઈનર જેવા કે, MMTC-Pamp, Augmont અને SafeGold નાણાકીય સેવા પ્રદાતાઓ અને ગોલ્ડ બ્રાન્ડો સાથે જોડાણ દ્વારા … Read more

આંતરરાષ્ટ્રીય બોક્સિંગ એસોસિએશને રશિયા અને બેલારુસ પરનો પ્રતિબંધ હટાવ્યો

– આઇબીએના રશિયન પ્રમુખે ઓલિમ્પિક કમિટિના સૂચનને ફગાવ્યું – યુક્રેનનું ફેડરેશન સસ્પેન્ડ : બોક્સરોને તક મળશે મોસ્કો, તા. ૫ એમેચ્યોર બોક્સિંગની સર્વોચ્ચ સંસ્થા આંતરરાષ્ટ્રીય બોક્સિંગ એસોસિએશનને (આઇબીએ) રશિયા અને બેલારૃસ પરનો પ્રતિબંધ પાછો ખેંચવાનો નિર્ણય લીધો છે. આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક કમિટિએ યુક્રેન પર હુમલો કરનારા રશિયા અને બેલારૃસ પર પ્રતિબંધ મૂકવા માટે તમામ રમતની સર્વોચ્ચ સંસ્થાઓને … Read more

Bagsara jewelery worth Rs 6 lakhs stolen from Narnan Nagar area of Ahmedabad

અમદાવાદ: દિવાળીનો તહેવાર નજીક આવતા જ તકનો લાભ લઈને નજર ચૂકવી ચોરી કે પછી કારના કાચ તોડીને કિંમતી ચીજવસ્તુ અથવા તો રોકડ રૂપિયાની ઉઠાંતરી કરતી ગેંગ જાણે કે શહેરમાં સક્રિય થઈ હોય તેવું લાગી રહ્યું છે. બે દિવસ પહેલા વસ્ત્રાપુર વિસ્તારમાંથી હોન્ડા સીટી કારનો કાચ તોડી રૂપિયા 14 લાખ 70 હજારની ચોરીનો બનાવ પણ સામે આવ્યો … Read more

restaurant is hiring grape feeder with good salary and free food must have gorgeous hands to apply

Job Of Grapes Feeder: તમે વિવિધ પ્રકારની નોકરીઓ જોઈ અને સાંભળી હશે. ક્યારેક આપણે આપણું કામ અઘરું અને બીજાના કામને સરળ ગણીએ છીએ. તે જ સમયે, ઘણી વખત આપણે આવી નોકરીઓ વિશે પણ સાંભળીએ છીએ, જે સંપૂર્ણપણે અલગ હોય છે. ઉદાહરણ તરીકે, માત્ર કોબીજ તોડવા માટે લાખો રૂપિયાનું પેકેજ મેળવવાની નોકરી અથવા ઘરે બેસીને ટીવી … Read more

ગાંધીનગરમાં આવેલી કાપડ માર્કેટમાં ભીષણ આગ, 150 ફાયરકર્મી સાથે 35 ફાયરબ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે

દિલ્હીઃ ઉત્તર દિલ્હીમાં આવેલી ગાંધીનગર કાપડ માર્કેટમાં બુધવાર સાંજે ભીષણ આગ લાગી હતી. ત્યારે આ દુર્ઘટનાને પગલે ફાયરવિભાગની 35 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવવા માટે પ્રયત્ન કરી રહી હતી. ફાયરવિભાગના અધિકારી અતુલ ગર્ગે આ ઘટનાની પુષ્ટિ કરતા જણાવ્યુ હતુ કે, આગ એક સાંકળી ગલીની અંદર લાગી છે. તેથી ગાડીઓ પહોંચી … Read more

Photos: દુર્ગા પૂજામાં પહોંચ્યા સ્ટાર્સ, આ રીતે રાની મુખર્જી, કાજોલે રંગ જમાવ્યો

Durga Puja 2022: સમગ્ર દેશ આજે બુધવારે દશેરાની ઉજવણીમાં તરબોળ છે. બોલિવૂડ સ્ટાર્સ પણ આ ઉજવણીથી દૂર નથી. સેલિબ્રિટીઝ સતત મા દુર્ગાના આ પવિત્ર તહેવારની ઉજવણી કરતા જોવા મળે છે. આ અવસર પર રાની મુખર્જી, કાજોલ, તનિષા મુખર્જી સહિત ઘણા સ્ટાર્સ નોર્થ બોમ્બેમાં દુર્ગા પૂજામાં પહોંચ્યા છે. આ દરમિયાન, તમામ સ્ટાર્સે ખૂબ જ મસ્તી કરી … Read more