અફઘાનિસ્તાનમાં દુકાળને કારણે કફોડી હાલત, લોકો પેટ ભરવા ઘાસ ખાય છે! જુઓ તસવીરો



Afghanistan Drought: તાલિબાનના કબ્જા પછી અફઘાનિસ્તાનમાં લોકો અનાજના એક-એક દાણા માટે મરી રહ્યા છે. યુક્રેનના યુદ્ધને કારણે ખાદ્ય સામગ્રીની કિંમતો આસમાને પહોંચી છે. ત્યારે લાખો લોકો ભૂખથી ટળવળી રહ્યા છે.



Source link

Leave a Comment