અમદાવાદમાં લેડી વિથ ફ્લાવર્સ થીમ હેઠળ ચિત્રોનું પ્રદર્ષન કરાયું, આવા છે ચિત્રોઅમદાવાદની ગુફા ખાતે એક્ઝિબિશનનું આયોજન કરાયું. લેડી વિથ ફ્લાવર્સ થીમ સાથે ફૂલ, વેલ, પક્ષીઓ ચિત્રોમાં રજૂ કરાયા.પ્રદર્શનમાં કુલ 36 પેઈન્ટિંગ્સ રજૂ કરવામાં આવ્યાં છે.Source link

Leave a Comment