Ahmedabad Crime News: ઝડપાયેલ આરોપી શ્રીગણેશ ઠાકોરની ક્રાઈમ બ્રાંચે રોહિતના ગુમ થવા અંગે પુછપરછ કરી ત્યારે હકિકત સામે આવી હતી કે રોહિતને આરોપી શ્રીગણેશની બહેન સાથે પ્રેમ સંબંધ હતો. અને તે સંબંધ ન રાખવા માટે આરોપી અવારનવાર મૃતકને ટોકતો હતો.
Source link