અસત્ય પર સત્યની જીત; આણંદમાં 60 ફૂટના રાવણનું આ સ્થળે થશે દહન66 વર્ષની પરંપરા મુજબ આણંદ વ્યાયામ શાળા ખાતે તડામાર તૈયારીબપોરના 2 વાગ્યા બાદ રામ- લક્ષ્મણની સેના અને રાવણની સેના સાથે શહેરમાં શોભાયાત્રા નીકળશે. પુષ્પક વિમાન પર બિરાજમાન રાવણની 60 ફૂટની પ્રતિમા તૈયાર કરાઈ છે.Source link

Leave a Comment